gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 વડોદરા જિલ્લાની એક માત્ર પાદરા તાલુકામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયનો શિક્ષક આજે ભર બપોરે ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવતા તેને પોલીસે ઝડપી  પાડી લોકઅપમાં પૂરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના સાધી ગામમાં જવાહર નવોદય સ્કૂલ આવેલી છે. કેન્દ્ર સરકાર સંચાલિત આ સ્કૂલના આચાર્યએ પાદરા પોલીસમાં આજે બપોરે ફોન કરીને જણાવેલ કે સ્કૂલના એક શિક્ષક દારૃ પીધેલી હાલતમાં ધમાલ કરે છે. સ્કૂલ દ્વારા આ મેસેજના પગલે પાદરા પોલીસ સ્કૂલમાં પહોંચી ગઇ હતી. સ્કૂલના સ્ટાફરૃમમાં તે શિક્ષક લવારી કરતો જણાયો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ થોથડાતી જીભે હિન્દી ભાષામાં જાગેશ્વર દશરથજી ચૌરે (રહે.હાલ જવાહર નવોદય કેમ્પસ, સાધી, મૂળ બડગામ, તા.લાંજી, જિલ્લો બાલાઘટ, મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. ભરચક નશો કરેલા શિક્ષકને ઝડપી પાડી તેને પાદરા પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર માસથી તે સાધી ખાતેની સ્કૂલમાં છે. આ અંગે પોલીસે કહ્યું હતું કે અગાઉ તે મહારાષ્ટ્રની સ્કૂલમાં ફરજ બજાવતો હતો પરંતુ સજાના ભાગરૃપે તેની બદલી સાધી ખાતે કરવામાં આવી હતી. પોલીસે શિક્ષક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન
GUJARAT

ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન

November 27, 2026
માછીમાર સમાજના દુઃખને વાચા આપતી રજૂઆત: જેલોમાં કેદ માછીમારો અને બોટોને વહેલી તકે સ્વદેશ લાવવા માંગ
GUJARAT

માછીમાર સમાજના દુઃખને વાચા આપતી રજૂઆત: જેલોમાં કેદ માછીમારો અને બોટોને વહેલી તકે સ્વદેશ લાવવા માંગ

November 27, 2026
NCC CATC કેમ્પમાં ભક્તરાજ દાદા ખાચર કોલેજના કેડેટ્સની નોંધપાત્ર સિદ્ધિ
GUJARAT

NCC CATC કેમ્પમાં ભક્તરાજ દાદા ખાચર કોલેજના કેડેટ્સની નોંધપાત્ર સિદ્ધિ

November 27, 2026
Next Post
મ્યુ. ફંડો માટે નવા ધોરણો એપ્રિલથી અમલી બનશે | New norms for mutual funds to come into effect from A…

મ્યુ. ફંડો માટે નવા ધોરણો એપ્રિલથી અમલી બનશે | New norms for mutual funds to come into effect from A...

રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi…

રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi...

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર | The EC understood the plight of th…

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર | The EC understood the plight of th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga…

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga…

1 year ago
ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

1 year ago
બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય | Banaskanth…

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય | Banaskanth…

1 year ago
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News