gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા | 2 …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા | 2 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ અમરેલીના અને નવી મુંબઈના વાસીના બેકાર નિકુંજ ધકાણને તેના ઘર પાસેથી તો મૂળ ભાવનગરના રત્નકલાકાર સુરતમાં ઝડપાયા : નિકુંજ મુંબઈમાં પણ રૂ. 30 લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે : રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે 

સુરત/અમરેલી : સુરતના મોટા વરાછાના જવેલર પાસે રૂ. 36 લાખથી વધુના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર નવી મુંબઈના બેકાર યુવાન અને સુરતના રત્નકલાકારને સુરત ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈ અને સુરત ખાતેથી ઝડપી લીધા હતા.મુખ્ય સૂત્રધાર નવી મુંબઈનો બેકાર યુવાન મુંબઈમાં પણ રૂ.૩૦ લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે અને તેણે રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા યમુના ચોક રીયો બિઝનેસ હબ ખાતે શુભમ ગોલ્ડના નામે  જવેલરી શોપ ધરાવતા મૂળ અમરેલીના રવિભાઈ હિંમતભાઇ ચાંદગઢીયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર મુકેલી જાહેરાત જોઈને ભેજાબાજે પોતાની ઓળખ પુણેના જવેલર તરીકે આપી સુરતમાં આંગડીયા પેઢી ચલાવતા મિત્રને પોતે કરેલા ઓર્ડરના રૂ. 36 લાખથી વધુના સોનાના દાગીના આપી તેની સામે સોનાના બિસ્કીટ લેવા કહ્યું હતું. આથી જવેલરનો સેલ્સમેન દાગીના લઈ ગયો ત્યારે તેને ભેજાબાજે આંગડીયા પેઢીએ બોલાવવાને બદલે ભીડભાડવાળા રસ્તા ઉપર બોલાવી ત્યાં દાગીના લઈ નકલી બિસ્કીટ આપ્યા હતા અને ફરાર થઇ ગયો હતો. સેલ્સમેન દુકાને પહોંચ્યા બાદ બિસ્કીટ નકલી હોવાની જાણ થતા જવેલરના મેનેજર અમિતભાઈ જયંતીભાઈ ચાંદગઢીયાએ બંને વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસતા-ફરતા સ્ક્વોડે સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરીને લસકાણા ખાતેથી રત્નકલાકાર હરેશભાઈ ઉર્ફે હરી પોપટભાઈ મોરડીયા (ઉ.વ. 42, રહે. ગૌતમપાર્ક, કારગીલ ચોક પાસે, કાપોદ્રા, સુરત. મૂળ રહે.નારી, નવાપરા, જી.ભાવનગર)ને જયારે નવી મુંબઈના વાસી ખાતેથી બેકાર નિકુંજ ખીમજીભાઈ ધકાણ (ઉ.વ. 35, રહે.મેઘઈન રેસીડન્સી હોટલ, સેકટર-19, વાસી, નવી મુંબઈ તથા સુરત શહેરમાં અલગ અલગ હોટલમાં તથા મુંબઈમાં અલગ અલગ હોટલોમાં, મુળ રહે.મોટાલીલીયા, અમરેલી) ને ઝડપી લીધા હતા.બંને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ-અલગ વેપારીઓનો સંપર્ક કરી પોતાની ઓળખ સોનાના મોટા વેપારી તરીકે આપી તેમની પાસેથી સોનાના ઘરેણા પસંદ કરી તેના બદલામાં 24 કેરેટનું પડ લગાવેલા ડુપ્લીકેટ સોનાની બિસ્કીટ પધરાવી ઠગાઈ કરે છે.

તે પૈકી મુખ્ય સૂત્રધાર નિકુંજ મુંબઈમાં પણ રૂ. 30 લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે. જયારે રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે. હરેશ અગાઉ દારૂના ગુનામાં અંકલેશ્વર અને વરાછા પોલીસ મથકમાં ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies …

મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies ...

સ્નેપચેટ મારફત તરૂણી સાથે સંપર્ક : અટલ સરોવર પાસે દુષ્કર્મ | Contact with a young woman through Snap…

સ્નેપચેટ મારફત તરૂણી સાથે સંપર્ક : અટલ સરોવર પાસે દુષ્કર્મ | Contact with a young woman through Snap...

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

6 months ago
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

4 months ago
મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

12 months ago
નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as…

નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News