gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચ
શખ્સ સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ

રસ્તે
ચાલવા મામલે દાદીને ગાળો આપતા શખ્સને ટપારતા મારા મારી થઈ

ભાવનગર – 
ધંધુકા તાલુકાના જસાપરા ગામે રસ્તે ચાલવા મામલે દાદીને ગાળો
આપતા શખ્સને બે ભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાંચ ઈસમોએ લોખંડના પાઇપ
અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોચાડી મોબાઈલ તોડી નાખી જાનથી મારી નાખવાની
ઘમકી આપી હતી.

ધંધુકા
તાલુકાના જસાપરા ગામે રહેતા રાકેશભાઈ ઉર્ફે રાંકો રમેશભાઈ મકવાણાના દાદી રતનબેન
સાથે સુરેશ કરમશીભાઈ મકવાણા રસ્તે ચાલવા બાબતે ઝઘડો કરી ગાળો બોલતો હોય જેથી
રાકેશભાઈ ઉર્ફે રાંકો અને તેના નાનો ભાઈ પ્રકાશભાઇએ ગાળો બોલવાની ના પાડતા સુરેશ
કરમશીભાઈ મકવાણા
,રાજુ કરમશીભાઈ મકવાણા,સતીષ રાજુભાઈ મકવાણા,હીતેષ રાજુભાઈ મકવાણા,જયેશ રાજુભાઈ મકવાણાએ ઉશ્કેરાઈ
બન્ને ભાઈ પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી રાકેશભાઈ ઉર્ફે રાંકોનો
મોબાઈલ તોડી નાખી રૃ.૧૦ હજારનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ
બનાવ સંદર્ભે રાકેશભાઈ ઉર્ફે રાંકોએ પાંચ શખ્સ વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …
GUJARAT

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

June 7, 2026
સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર પાંગળુ! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવા…

Next Post
સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne...

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 ...

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress …

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘PM મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી…’, રાજ્યસભા માટે નોમિનેટ થયા બાદ ઉજ્જવલ નિકમનું નિવેદન | pm m…

11 months ago
મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત | Thr…

1 year ago
1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…

3 months ago
ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News