gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, સરકારે આપી માહિતી | worlds fourt…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in Business
0 0
0
જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, સરકારે આપી માહિતી | worlds fourt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Becomes World’s Fourth-Largest Economy: ભારતે જાપાનને પાછળ છોડતા દુનિયાની ચોથી સૌથી મોટું અર્થતંત્ર બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. એક સરકારી નોટીફિકેશનના અનુસાર, ભારતનો GDP હાલમાં 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે. અનુમાન છે કે, ભારત 2030 સુધીમાં જર્મનીને પછાડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિ બની જશે. મજબૂત ઘરેલુ વપરાશ અને મજબૂત માળખાકીય સુધારાઓ દ્વારા સંચાલિત ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થતંત્ર બનેલું રહેશે.

નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP 8.2 ટકા વધ્યો, જે પહેલા ક્વાર્ટરના 7.8 ટકા અને ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના 7.4 ટકાથી વધુ છે. આ 6 ક્વાર્ટર્સમાં સૌથી ઝડપી વૃદ્ધિ છે, જે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ છતાં નોંધાઈ.

સરકારે ભરોસો વ્યક્ત કર્યો છે કે મજબૂત આર્થિક પાયા સાથે ભારતનો GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. હાલમાં અમેરિકા વિશ્વની સૌથી મોટું અર્થતંત્ર છે, ત્યારબાદ ચીન બીજા સ્થાને છે અને જર્મની ત્રીજા સ્થાને છે.

વૈશ્વિક એજન્સીઓ વિશ્વસનીય વૃદ્ધિની આશા

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ ભારતની વૃદ્ધિની સંભાવનાઓ અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. વિશ્વ બેંકે 2026 માટે ભારતનો વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. મૂડીઝનું કહેવું છે કે ભારત G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે, જે 2026 માં 6.4 ટકા અને 2027 માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ 2025 માટે તેનો વિકાસ દર 6.6 ટકા અને 2026 માટે 6.2 ટકા કર્યો છે. આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (OECD) એ 2025 માં 6.7 ટકા અને 2026 માં 6.2 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે.

S&P ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. એશિયન વિકાસ બેંક (ADB) એ 2025 માટેનો તેનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે, જ્યારે ફિચે મજબૂત ગ્રાહક માંગનો હવાલો આપતા નાણાકીય વર્ષ 2026 માં 7.4 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…
Business

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

February 13, 2026
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
Business

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

February 13, 2026
Next Post
અમદાવાદ સિવિલની કિડની ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો નવો વિક્રમ, 2025માં 500 કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રા…

અમદાવાદ સિવિલની કિડની ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો નવો વિક્રમ, 2025માં 500 કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રા...

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ...

અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને…

અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

3 months ago
રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

9 months ago
ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…

ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…

1 week ago
મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…

મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News