gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Firing Case: ગુજરાત પોલીસ આરોપીને હવે કડક હાથે જવાબ આપી રહી છે આજે સાંજે સુરેન્દ્રનગરમાં મારામારી કેસના આરોપી પર ફાયરિંગ બાદ હવે દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. 

અશોક બિશ્નોઈ પર ફાયરિંગ

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. 

સુરેન્દ્રનગર: મારામારી કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

બીજી તરફ આજે (30 ડિસેમ્બર) સાંજે  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર PSIએ ફાયરિંગ કર્યું હતું. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસની નજર ચૂકવી પહેલેથી સંતાડેલી છરી વડે હુમલો કર્યો હતો.જેમાં જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં હાજર PSIએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો. જેને હાલ સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ પોલીસકર્મીની પણ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા

છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસ ફાયરિંગ

અત્રે એ પણ જણાવી દઈએ ઉપરોક્ત બંને ઘટના સહિત છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યા કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, 6 નવેમ્બરના રોજ નવસારીના ડાબેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણીલીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઈનુંદીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગનીત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout…

May 18, 2026
સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…
GUJARAT

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

May 18, 2026
જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર…
GUJARAT

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર…

May 18, 2026
Next Post
અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને…

અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને...

VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ! ભારતીયો આજીવન નહીં ભૂલી શકે, અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજી | In…

VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ! ભારતીયો આજીવન નહીં ભૂલી શકે, અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજી | In...

ચરેડી છાપરાની ૧૨૦૦ કરોડની જમીન ઉપર ફરીવાર સેંકડો ઝુપડાં બંધાઇ ગયાં | Hundreds of huts have been buil…

ચરેડી છાપરાની ૧૨૦૦ કરોડની જમીન ઉપર ફરીવાર સેંકડો ઝુપડાં બંધાઇ ગયાં | Hundreds of huts have been buil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

12 months ago
અમેરિકી પ્રમુખની આશ્ચર્યજનક પોસ્ટ ”રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સ” | US President’s surprising post ”R…

અમેરિકી પ્રમુખની આશ્ચર્યજનક પોસ્ટ ”રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સ” | US President’s surprising post ”R…

2 months ago
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

9 months ago
ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…

ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News