gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jafarabad 3 No Signal On: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. એવામાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમરેલીના જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી સાવચેતી રહેવા જણાવ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 

માછીમારોની ચેતવણી

સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સૂચનાના અનુસંધાને જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે જીએમબી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 29 ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાં 40થી 60 કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાઇ શકે છે. આ સિવાય ઊંચા મોજા ઉછળવાની આગાહીના કારણે જાનમાલનું નુરસાન ન થાય તે માટે માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી

શું છે 3 નંબરનું સિગ્નલ? 

નંબર 3 લોકલ વોર્નિંગ સિગ્નલ એ સૂચવે છે કે, નજીકના સમુદ્ર વિસ્તારમાં ઝપાટાભેર પવન, ભારે વરસાદ કે તોફાની હાલત સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા, નૌકા બંદરમાં જ રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.

જાણો દરેક સિગ્નલનું મહત્ત્વ

  • સિગ્નલ નં. 1 અને 2 : સામાન્ય ચેતવણી (હલકું જોખમ).
  • સિગ્નલ નં. 3 થી 5 : મધ્યમ સ્તરની ચેતવણી (દરિયો ખતરનાક, નાવિકો માટે જોખમી).
  • સિગ્નલ નં. 6 થી 10: ગંભીર વાવાઝોડું અથવા ચક્રવાતની સ્થિતિ.

આ પણ વાંચોઃ 2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની આગાહી

આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

3-4 સપ્ટેમ્બરની આગાહી

3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…
GUJARAT

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

May 17, 2026
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…
GUJARAT

આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

May 17, 2026
ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
Next Post
અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O...

ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ…

ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ...

મધ્યપ્રદેશના ખંડવાની વારંવાર ફાટતી પાઈપલાઈનનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે | burs…

મધ્યપ્રદેશના ખંડવાની વારંવાર ફાટતી પાઈપલાઈનનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે | burs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

3 days ago
નીચલી કોર્ટના જજ સમયસર કોર્ટમાં ન આવતા ચીફ જસ્ટિસ નારાજ, જાણો શું ફરમાન જાહેર કર્યું | chief justice…

નીચલી કોર્ટના જજ સમયસર કોર્ટમાં ન આવતા ચીફ જસ્ટિસ નારાજ, જાણો શું ફરમાન જાહેર કર્યું | chief justice…

6 months ago
AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

3 months ago
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News