gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાફરાબાદ દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ : 11 ખલાસી લાપતા | 3 boats capsized in Jafrabad sea storm…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
જાફરાબાદ દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ : 11 ખલાસી લાપતા | 3 boats capsized in Jafrabad sea storm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દરિયામાં ગયેલ ૫૦૦ બોટ પરત પહોંચી અન્યને એલર્ટ કરાઇ

– ફિશરીઝ વિભાગ, પોલીસ, પીપાવાવ કોસ્ટગાર્ડ, કલેક્ટર સહિત વહિવટી તંત્ર દોડતું થયું : તરવૈયા દ્વારા શોધખોળ શરૂ

રાજુલા : હવામાન વિભાગની આગાહીના પગલે ખારવા સમાજને દરિયો નહી ખેડવા તાકીદ કરાઇ છે. જો કે, નવી સીઝનના પ્રારંભે અમુક બોટ માછીમારી માટે રવાના થઇ હતી પરંતુ દરિયામાં ગઇકાલે અને આજે કરંટ વર્તાયો હતો અને તોફાની વાતાવરણમાં મધદરિયે ત્રણ બોટે કાબુ ગુમાવતા જળ સમાધી લીધી હતી. જો કે, આ ગંભીર ઘટનામાં ૧૧ ખલાસી લાપતા બન્યા હોવાનું જણાયું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જો કે, અત્યાર સુધીમાં ૫૦૦ બોટ પરત આવી હોવાનું જણાયું છે.

જાફરાબાદ માછીમારીની નવી સિઝનના પ્રારંભે જ દરિયો ખેડવા નિકળેલા સાગરખેડૂ મધદરિયે પહોંચ્યા અને કુદરતી વાતાવરણ ગંભીર બનતા મધદરિયેથી બોટ લઇને કાંઠે પરત ફરતા અનેક બોટના મશીનો પર બંધ હોવાથી અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી દોરડા બાંધી ૫રત ફર્યા હતા. દરિયો ગાંડોતૂર બની મસમોટા મોજાં ઉછાળતા જાફરાબાદ થી ૧૮ નોટિકલ માઇલ યશવંતભાઈ બારૈયા ની જય શ્રી નામની બોટે મધદરિયામા જળસમાધિ લીધી હતી અન્ય બોટ દ્વારા ૫ ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા ૪ ખલાસીઓ લાપતા થયા હતા જાફરાબાદ ની દેવકી નામની બોટે પણ મધદરિયે જળસમાધિ લીધી હતી તે બોટમાં ૧૦ ખલાસીઓ હતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૭ જેટલા ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાના રાજપરા ની મુરલીધર નામની બોટે મધદરિયામા જળસમાધિ લેતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ૫ જેટલા ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ૩ બોટના કુલ ૧૧ ખલાસીઓ લાપતા હોવાથી સાગરખેડૂ માં દુઃખની લાગણી ફેલાવા સાથે તંત્ર માં પણ દોડધામ મચી ગઇ છે. મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડ ને માહિતી આપી હતી હાલ વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ખરવા સમાજના બોટ એસોસિયેશન ના પ્રમુખે જણાવ્યું હતું કે મધદરિયે થી ૫૦૦ બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી છે. અન્ય બોટો સાથે વાયરલેસ કરી તેઓને નજીક ના બંદરે જતા રહેવા સુચના આપવામાં આવી રહી છે. અને પીપાવાવ કોસ્ટ ગાર્ડ સાથે પણ સંપર્ક કર્યો છે વહેલી સવારથી જીલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ફિશરીઝ વિભાગ કોસ્ટ ગાર્ડ પણ જાફરાબાદ બંદરે આવી પહોંચ્યા હતા અને સાગરખેડૂ ઓ સાથે બેઠક યોજી હતી આમ ગંભીર ઘટના ઘટતા  વહીવટી તંત્ર દોડતું થયું છે.

જાફરાબાદ બંદરે લાગ્યું 3 નંબરનું સિગ્નલ

જાફરાબાદ બંદરે દરિયામાં મસમોટા મોજા ઉછળી સુસવાટા મળતો વરસાદી પવનના માહોલ વચ્ચે સમુદ્રમાં કરંટ જોવા મળતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વડી કચેરી ગાંધીનગરની સુચના મુજબ જાફરાબાદ બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ અને સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો હતો અને માછીમારોને દરિયો ન ખેડવા ગંભીર સુચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
GUJARAT

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

February 10, 2026
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …
GUJARAT

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

February 10, 2026
ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…
GUJARAT

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

February 10, 2026
Next Post
15 વર્ષ બાદ શેત્રુંજી જળાશય સિઝનમાં ચોથી વખત છલકાયો | After 15 years Shetrunji reservoir overflowed …

15 વર્ષ બાદ શેત્રુંજી જળાશય સિઝનમાં ચોથી વખત છલકાયો | After 15 years Shetrunji reservoir overflowed ...

ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…

ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin...

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

2 months ago
દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

4 months ago
સોનામાં તો…

સોનામાં તો…

11 months ago
હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો | Now loans cann…

હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો | Now loans cann…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News