gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ મોડી રાત્રે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાસભાગ થઈ હતી. એલસીબીની ટુકડીએ 6 આરોપીઓને ઝડપી લઈ અને રૂપિયા 8.95 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની બોરીયા-બંધીયા નામની સીમમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જ્યાં જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.ધ્રાફાગામ તા.જાજોધપુર) વાળો તેના મીત્ર પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ (રહે.પોરબંદર) વાળા સાથે મળીને જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજાની કબ્જા ભોગવટાની વાડીના ખેતરમાં આવેલ ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી અંદર બહારના નામે ગંજીપાના વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારું નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાસભાગ થઈ હતી.

પોલીસે બનાવના સ્થળેથી (1) પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ (રાણાવાવ), (2) કેશુભાઇ વજેશીભાઈ આગઠ (પોરબંદર), (3) દિવ્યેશભાઇ નારણભાઈ વાજા (પોરબંદર), (4) રવિભાઇ શાંતીલાલભાઈ નડીયાધાર (પોરબંદર), (5) મનિશભાઈ ડાયાભાઈ વકાતર (જામજોધપુર) અને (6) મહાવિરસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (ધ્રાફાગામ) ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડા રૂ.1,10,000તથા મોબાઇલ ફોન નં-7 (કિ.રૂ.85,000), તથા એક કાર અને બે મોટર સાયકલ (કિ.રૂ.7,00,000) મળી કુલ કિ.રૂ.8,95,000નો મુદામાલ કબજે કર્યો છે.

તેમજ આ દરોડા સમયે (1) જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા (રહે.ધ્રાફા), (2) નિલેશભાઇ ભુતીયા મેર (પોરબંદર), (3) રાજુભાઇ મોઢવાળીયા (પોરબંદર), (4) અરજણ ઉર્ફે ભુરો બાપોદરા (કોટડાગામ, કુતીયાણા), (5) કિશનભાઇ (પોરબંદર), (6) કેશુભાઇ ઓડેદરા (કુતીયાણા) (7) ઇરફાન મુસ્લીમ (ચોરબેડીગામ-લાલપુર), (8) રામદેભાઇ રાણાભાઇ ઓડેદરા (પોરબંદર), (9) દાસાભાઇ (જુનાગઢ), (10) અશોકભાઇ (જુનાગઢ), (11) રાઠોડભાઈ ખાપટ વિસ્તાર પોરબંદર વાળા વગેરે ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કર્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv…
GUJARAT

સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv…

February 13, 2026
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…
GUJARAT

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

February 13, 2026
ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Gr…
GUJARAT

ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Gr…

February 13, 2026
Next Post
BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC…

BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC...

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- 'પાછી આવી જા', સમાજે કહ્યું- આ સ્વતંત્રત...

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

5 months ago
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત…

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત…

9 months ago
Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

6 months ago
વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News