gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Noida: ઉત્તર પ્રદેશના નોઈડાથી સંબંધોને લજવતો એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. અહીં પિતરાઈ ભાઈ સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ 18 વર્ષની છોકરી ગર્ભવતી થઇ ગઈ. ત્યારબાદ તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી, જેના કારણે તબિયત ખરાબ થયા બાદ તેનું મૃત્યુ થઈ ગયું છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો છે. આ ઘટના અંગે સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

છોકરીને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ પીવડાવી

યુવતીના પરિવારનો આરોપ છે કે, છોકરીને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ પીવડાવી હતી, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. મૃતકના પિતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.

પરિવારે કરી પોલીસ ફરિયાદ

પરિવારે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીના તેના પિતરાઈ ભાઈ સાથે શારીરિક સંબંધો હતા, ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. આરોપ છે કે, તેના પિતરાઈ ભાઈએ પ્રેગ્નન્સી છુપાવવા માટે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી હતી. ગોળી પીધા બાદ યુવતીની તબિયત અચાનક બગડી ગઈ.

આ દરમિયાન છોકરીના પરિવારે 18 ડિસેમ્બરે તેને નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરોએ તેની ગંભીર હાલત જોતાં  પ્રાથમિક સારવાર બાદ તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરી હતી. ત્યાં ઘણા દિવસોની સારવાર છતાં 23 ડિસેમ્બરે છોકરીનું મોત થઈ ગયું. 

આ પણ વાંચો: ભારત માટે પોતાના જ દેશના વિદેશ મંત્રી સાથે બાખડી પડ્યા ન્યૂઝીલેન્ડના PM, FTA મુદ્દે રોકડું પરખાવ્યું

પોલીસે આરોપી પિતરાઈ ભાઈની ધરપકડ કરી

આ સમગ્ર મામલે મૃતક યુવતીના પિતાએ સેક્ટર-39 પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

Next Post
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

સાવધાન! આવી રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, અત્યારથી જ સુધારો | bad lifestyle habits weak bones warning

દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull…

દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

9 months ago
પટના જઈ રહેલા ઇન્ડિગો વિમાનના વ્હીલમાં થયું પંચર, રાંચી ઍરપોર્ટ પર મુસાફરોમાં હડકંપ મચ્યો

11 months ago
કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

7 months ago
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં | gujarat weather…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News