gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગરથી માટેલની પદયાત્રા માટે નીકળેલા જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળના પદયાત્રી સંઘમાં ગઈકાલે મોડી સાંજે કરુણા જનક કિસ્સો બન્યો હતો. ધ્રોલ નજીક પહોંચેલા પદયાત્રી સંઘમાં એક પદયાત્રીને બાઇક સવારે પાછળથી ઠોકર મારી હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઈ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળ સંઘ દ્વારા જામનગરથી માટેલ પદયાત્રા માટે સંઘ રવાના થયો હતો, અને તેમાં અનેક પદયાત્રીઓ જોડાયા હતા. જે પદયાત્રીઓનો સંઘ જામનગર- રાજકોટ રોડ પરથી પદયાત્રા કરીને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ધ્રોળ નજીક પાછળથી આવી રહ્યા હતા એમ.પી. 09 એમ.ક્યુ. 4096 નંબરના બાઈકના ચાલકે જામનગરમાં પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ ગગુભાઈ બારડ (ઉમર 56)ને હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને પદયાત્રી સંઘમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. તેઓને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેઓને ગંભીર ઇજા થઈ થવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઇ હતી.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતક પદયાત્રીના પુત્ર રવિભાઈ દીપકભાઈ બારડે ધ્રોલ પોલીસમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે બાઈક ચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast …

ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast ...

બજારમાં કેસર કેરીની આવક શરૂ, ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો | Mango production decli…

બજારમાં કેસર કેરીની આવક શરૂ, ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો | Mango production decli...

HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ |…

HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

7 months ago
IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

8 months ago
એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen

એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી | NRI girl’s car window broken purse stolen

6 months ago
શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News