gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માછીમારી બોટમાં વાપરવા માટેનું 900 લિટર એલડીઓ પકડાયું

એસઓજી અને પુરવઠા તંત્રની ટીમે વાહન રોકી ચાલકની પૂછપરછ કરતાં 3 માછીમારને વેચ્યાની કબૂલાત, 10 લાખનો મુદ્દામાલ જપ્ત

સલાયા,ખંભાળિયા: સલાયા ખાતે માછીમારી બોટોમાં અનધિકૃત રીતે લાઈટ ડીઝલ ઓઈલ (એલ.ડી.ઓ.)નું વેચાણ થતું  અટકાવવા પોલીસ અને પુરવઠા વિભાગ સક્રિય બન્યા છે. સલાયામાં બંદર પર ડિલિવરી કરવા જઈ રહેલા વાહનને રોકી ૯૦૦ લીટર એલ.ડી.ઓ. અને એક વાહન સહિત કુલ રૂ. ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પુરવઠા વિભાગની ટીમ પણ સાથે રહી હતી. 

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે જિલ્લા પુરવઠા અધિકારી કે.બી. સોલંકીની ટીમને સાથે રાખીને સલાયાના બંદર ખાતે દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન  વાહનના ચાલક દીલુભા નટુભા ગોહિલની પૂછપરછ કરતા એલ.ડી.ઓ. તેણે જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી ૨૪૦૦ લીટર પ્રવાહી ભરી, સલાયામાં જુદા જુદા ત્રણ માછીમારોને ૫૦૦-૫૦૦ લીટરનું વેચાણ કર્યું હતું. ટાંકામાં બાકીનું ૯૦૦ લીટર એલ.ડી.ઓ. હોવાનું જણાવ્યું હતું. જે તેણે જામનગરના કનસુમરા વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી તુરાજસિંહ તખતસિંહ જાડેજા (રહે. જામનગર)ની સૂચનાથી ભરીને સલાયા બંદર ખાતે ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની કબુલાત આપી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જુદા જુદા સ્થળોએથી પેટ્રોલિયમ જથ્થાના સેમ્પલો લઈ અને ૯૦૦ લીટર આ પેટ્રોલિયમ પેદાશ મળી કુલ રૂ. ૧૦,૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો  હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera…

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera...

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele…

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele...

બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

4 months ago
ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ | Diwali added t…

ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ | Diwali added t…

8 months ago
અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

9 months ago
હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News