gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરમાં ગાંધીનગરના મચ્છરનગરમાં રહેતા અને હાલ અમદાવાદ વસવાટ કરતાં ઉતમસિંહ વી.ગોહિલે પોતાના ઇવેન્ટ વિગેરેના ધંધા માટે ફરીયાદી વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. જામનગર વાળા પાસેથી કટકે-કટકે કુલ રૂપિયા બાવીસ લાખ હાથ ઉછીના મેળવેલાં હતા. જે રકમની ચુકવણી કરવા આરોપી ઉતમસિંહ ગોહિલે ઇન્ડસન બેંક જામનગર શાખાનો ચેક મુદતે પાસ થઈ જવાના વિશ્વાસે આપેલો હતો.

 જે ચેક બાઉન્સ થતાં ફરીયાદી વિજયસિંહે તેના વકીલ મારફત નોટિશ આપી 15 દિવસમાં લેણી રકમ ચૂકવવા સૂચના આપેલ જેની મુદત પૂરી થયા બાદ પણ આરોપી રકમ નહીં ચૂકવતા વિજયસિંહ જાડેજાએ જામનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 હેઠળની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ 4થા એડી. ચીફ જ્યુડિ. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફે રજૂ થયેલ મૌખિક દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ ફરીયાદી તરફેની દલીલ આ પ્રકારના કેસમાં ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતાં કોર્ટે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને 2 (બે) વર્ષ ની પૂરી સજા તથા ફરીયાદીની લેણી રકમ રૂપિયા બાવીસ લાખ એક માસમાં ચૂકવી આપવા હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ…

લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ...

વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત | Three of Family Die in Hit…

વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત | Three of Family Die in Hit...

રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો | Co…

રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

3 months ago
ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…

4 months ago
આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

1 year ago
કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News