gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરના જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં હાહાકાર મચી ગયો છે. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે મૃતકની પત્ની અને સાળા સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જામજોધપુરમાં પત્નીએ સાળા સાથે મળીને પતિની કરી હત્યા

મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતો. વાડી માલિકને જણાવ્યું હતું કે, ‘સોહમની પત્ની રાધાબેન અને તેનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે વતન ગયા હતા. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બંને ચાલ્યા ગયા હતા.’

કુવામાંથી મૃતદેહ મળ્યો 

આ દરમિયાન બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી. જેમાં પોલીસ તપાસમાં કોથળામાં ચેક કરતાં સોહમ રામકિશન ભાભોરનો મૃતદેહ હોવાનું જણાયું હતું. આ પછી પોલીસે મૃતકની પત્ની અને સાળાને ઘટનાસ્થળે બોલાવીને પૂછપરછ કરતાં તેમણે હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું. 

આ પણ વાંચો: કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી

મૃતકની પત્નીએ કર્યો ખુલાસો

મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, સોહમના લગ્ન પહેલા અગાઉ પણ લગ્ન થયા હતા. જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે તેમની સાથે રહેતી હતી. બનાવની રાત્રે નજીકના ઘરની દીકરીઓ સોહમ અડપલા કરીને હેરાન પરેશાન કરતો હોવાનું જણાયું હતું. જેથી ઉસકેરાટમાં આવીને મારા સાળા સાથે મળીને અમે લાકડાના ધોકાથી સોહમને માર મારી પતાવી દીધો હતો. પુરાવાનો નાશ કરવાના મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા.’

સમગ્ર મામલે મૃતકની પત્ની અને સાળા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર | 6 major …

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર | 6 major ...

ભારતીય રેલવેની અનોખી પહેલ, સ્લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર-ઓશીકું, જાણો કિંમત | Indian Railw…

ભારતીય રેલવેની અનોખી પહેલ, સ્લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર-ઓશીકું, જાણો કિંમત | Indian Railw...

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદ…

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદ…

3 months ago
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત | Big tragedy in…

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત | Big tragedy in…

6 months ago
કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …

કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …

7 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh…

દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News