gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીડબ્લ્યૂડીની બેદરકારીથી 6 ગ્રામ પંચાયતને હેરાનગતિ

૨૦૨૩માં કામ પૂર્ણ કરવા એલ.જી. ચૌધરી કંપનીને ૧૮.૮૦ કરોડના ખર્ચે ટેન્ડરથી કામ સોંપાયું હતું

કપડવંજ: કપડવંજથી ઘડિયા તરફનો રૂા. ૧૮.૮૦ કરોડના ખર્ચે બનનારો રોડ ત્રણ વર્ષ થવા છતાં અધૂરો જ રહ્યો છે. ત્યારે અહીંથી પસાર થતા અડધો ડઝન ગ્રામ પંચાયતના લોકો બિસ્માર રોડના કારણે હેરાનગતિ વેઠવા મજબૂર બન્યા છે.

કપડવંજથી ઘડિયા તરફના રોડનું કામ ૨૦૨૨માં શરૂ કરીને ૨૦૨૩માં પૂર્ણ કરવા એલ.જી. ચૌધરી કંપનીએ રૂા. ૧૮.૮૦ કરોડના ખર્ચે ટેન્ડર દ્વારા સોંપાયું હતું. ત્યારે અંદાજે ૩ કિ.મી.નો આરસીસી રોડ બનાવ્યા વગરનો અધૂરો મૂકી દેવાયો છે. આ રસ્તા પરથી પીરોજપુર, વઘાસ, લાડુજીના મુવાડા, જગડુપુર સહિતના ગામના ગ્રામજનો પસાર થતા હાલાકી ભોગવી રહ્યા છે. પીડબ્લ્યૂડી વિભાગની બેજવાબદારીના કારણે ત્રણ વર્ષ થવા છતાં આ રોડનું કામ અધૂરું રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. 

ત્યારે બે વર્ષ અગાઉ રોડના પેટા કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ સુસાઈટ નોટ લખી ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પીડબ્લ્યૂડીના અધિકારીઓની મીલિભગત અને નાણાકીય લેતીદેતીના લીધે રોડ અધૂરો રખાયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રસ્તાનું કામ ઝડપી પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Next Post
સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ…

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ...

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi...

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

1 year ago
પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu…

8 months ago
સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ | surat physiothera…

10 months ago
સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News