gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામજોધપુર તાલુકાના વેણુના પુલ ગામે એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત થઈ ઘરે આવી હોબાળો મચાવનાર પિતાને તેના જ પુત્રે પોલીસને જાણ કરી પકડાવી દીધો હતો. બાદમાં પોલીસે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વેણુના પુલ ગામે રહેતા સંજયભાઈ સુભાષભાઈ પરમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા સુભાષભાઈ મનુભાઈ પરમાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા તેમજ બકવાસ કરી કાગારોળ મચાવતા હતા. જેના કારણે સંજયભાઈએ 112 ઇમરજન્સી સેવા પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.

જાણ થતાં 112ની પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પિતા-પુત્ર બંનેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ દ્વારા બે પંચોની હાજરીમાં સુભાષભાઈ પરમારની તપાસ કરવામાં આવતા તેમની જીભ થોથરાતી હોવાનું, આંખો નશાથી લાલ દેખાતી હોવાનું તેમજ શરીરનું સમતોલન જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું નોંધાયું હતું.

પોલીસે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં નીકળવા અંગે પાસ-પરમિટ અથવા કોઈ કાયદેસર આધાર રજૂ કરવા જણાવતાં તેઓ કોઈ પરમિટ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે સુભાષભાઈ મનુભાઈ પરમાર સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 82(1) હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. આ સમગ્ર બનાવમાં પોતાના પિતાના દારૂના નશા અને હોબાળાથી કંટાળીને પુત્રે જ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરાવતાં આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

'ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ... ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા', રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો...

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર...

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

12 months ago
ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

8 months ago

વાળને મજબૂત અને સુંદર બનાવવાનો જોરદાર ઘરેલુ ઉપચાર, જાણો છાશના ફાયદા | hair care how to use buttermilk or chaas to get thick long and silky hair

1 year ago
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News