gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જામવણથલી ગામમાં ખેડૂત શ્રમિકના મકાનમાં ચોરી : તસ્કરો રૂપિયા 58,000ના ઘરેણા ઉઠાવી ગયાની પોલી…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
જામનગરના જામવણથલી ગામમાં ખેડૂત શ્રમિકના મકાનમાં ચોરી : તસ્કરો રૂપિયા 58,000ના ઘરેણા ઉઠાવી ગયાની પોલી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહીને એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા હાર્દિકભાઈ વલ્લભભાઈ બોરીચા પ્રજાપતિ (ઉંમર વર્ષ 35) ના બંધ રહેણાંક મકાનને કોઈ તત્કરોએ નિશાન બનાવી લીધું હતું.

 જેઓ પરિવાર સાથે મજૂરી કામ કરવા માટે ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લઇ ઓશરી માંથી રૂપિયા 58,000 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયા હોવાથી આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar's 181 Abhayam team ...

અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધુંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે | ahmed…

અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધુંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે | ahmed...

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો | accused arrested for tra…

3 months ago
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ | sonia gandhi admitted t…

6 months ago
વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

9 months ago
યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News