gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જોડીયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો : 6 પશુઓને…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
જામનગરના જોડીયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો : 6 પશુઓને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી ગૌ તસ્કરીનો એક મામલો સામે આવ્યો છે, અને એક બોલેરો પીકપ વાનમાં છ ગૌવંશને ભરીને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં ગૌરક્ષકોએ પીછો કરીને બોલેરો ચાલકને ઝડપી પાડ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો છે. જોડીયા પોલીસે લાલપુર પંથકના દેવીપુજક શખ્સની અટકાયત કરી લઇ બોલેરો પીકપવાન કબજે કર્યું છે, જ્યારે છ ગૌવંશને બચાવી લઈ રાજકોટ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.

ધ્રોળ ગૌરક્ષકની ટીમ, રાજકોટ તેમજ જોડીયાના ગૌરક્ષકોની ટીમને જાણકારી મળી હતી, કે એક બોલેરો પીકપવાનમાં કેટલાક ગૌવંશને લઈ જવામાં આવી રહ્યા છે, અને જોડિયાના ભાદરા રોડ પરથી આ વાહન પસાર થઈ રહ્યું છે. જેના આધારે ગૌરક્ષકો ની ટીમે પીછો કર્યો હતો, તેમજ 112 નંબરની પોલીસ ટીમને પણ જાણ કરી દીધી હતી. દરમિયાન ભાદરા પાટીયા પાસે બોલેરો ચાલકનું ટાયર ફાટી જતાં ત્યાંજ ઉભો રહી ગયો હતો. તેથી બોલેરો ચાલકને અટકાવીને તેનું નામ પૂછતા અંદર બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ દિનેશ પરબતભાઈ કામળિયા જાતે દેવીપુજક અને લાલપુરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેના બોલરો વાહનની અંદર ચકાસણી કરતાં અંદર છ ખૂંટિયા ખીચોખીચ ભરેલા હતા, અને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આ મામલે ધ્રોળના ગૌરક્ષક ગૌરવભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે બોલેરો ચાલક દિનેશ પરબતભાઈ કામળિયા સામે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લઈ બોલેરો પીકપ વાન કબજે કરાયું છે, જ્યારે તેમાં રહેલા છ ગૌવંશના પશુઓ ખૂંટિયાને રાજકોટના પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હીટ એન્ડ રન’ ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ | Pedest…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હીટ એન્ડ રન' ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ | Pedest...

જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત | Jaipur Tr…

જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત | Jaipur Tr...

નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં…

નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

5 months ago
વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…

વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…

11 months ago
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…

9 months ago
દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ, 105 લીટર દેશી દારૂ ઝડપાયો | Police raid on country liquor factory…

દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ, 105 લીટર દેશી દારૂ ઝડપાયો | Police raid on country liquor factory…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News