gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ | Massive fi…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગથી ભારે દોડધામ | Massive fi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire in Factory : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી એક ટિમ્બર ફેક્ટરીમાં ગત મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટુકડીએ સતત પાંચ કલાકની જહેમત લઈને આશરે પાંચ જેટલા પાણીના ટેન્કરનું ફાયરિંગ કરીને આગને કાબુમાં લઈ લીધી હતી, અને વધુ નુકસાની થતી અટકાવી હતી.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે આશરે 02:45 આસપાસ જામનગર શહેરના ઠેબા ચોકડી વિસ્તાર નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. લાકડાના કૃષિ સાધનો બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતાં થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આ ફેક્ટરીમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતા છે. 

“જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારોમાં અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે જામનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ભારે જહેમત બાદ જામનગર ફાયર બ્રિગેડની ટીમે અલગ-અલગ 3 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનશીબે આવડી મોટી દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

 જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફિસર કામિલ મહેતા કુલ 12 જેટલા ફાયર ફાઇટરના જવાનોની ટીમ સાથે મોડી રાત્રે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આશરે જુદા-જુદા પાણીના પાંચ ફેરા કરીને ફાયર ફાઈટરની મદદથી આગને બુઝાવી હતી, અને લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી આ કામગીરી ચાલી હતી. ફાયર શાખાની સમય સૂચકતા ના કારણે લાકડાનો અન્ય મોટો જથ્થો બચાવી લીધો હતો. ફેક્ટરીના માલિક પિયુષભાઈ ગોહિલ દ્વારા નુકસાની અંગેની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two ...

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an...

ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ | fake psi sca…

ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ | fake psi sca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

8 months ago
અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

6 months ago
સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se…

સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se…

10 months ago
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News