gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર તાલુકાના દડીયા ગામના સરપંચને ધમકી અને ગાળાગાળી આપવાના મામલે દડીયામાં જ રહેતા એક દંપતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી દડીયા ગામના સરપંચ રાજેશભાઈ વલ્લભભાઈ લખીયાર (ઉ.વ. 48), એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ દડીયા ગામના સરપંચ છે, અને આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે નોટિસ આપતા આરોપીઓએ ખાર રાખ્યો હતો.

ફરિયાદ મુજબ આરોપી ભરતભાઈ ખેતાભાઈ ડનેચા અને તેમના પત્ની મંજુબેન ડનેચાએ જાહેરમાં ગાળાગાળી કરી હતી તેમજ બંને આરોપીઓએ ફરિયાદીને કાયદાકીય કાર્યવાહી બંધ કરી દેવા ધમકી આપી હતી. ફરિયાદીએ કાર્યવાહી ચાલુ રાખે તો તેમના વિરુદ્ધ ખોટી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની, ઝેરી દવા પી ફરિયાદીનું નામ લખી હેરાન-પરેશાન કરવાની તેમજ “જોઈ લેવાની” ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ઉપરાંત આરોપી મંજુબેન ભરતભાઈ ડનેચાએ ફરિયાદીના ઘરે જઈ તેમની પત્નીની હાજરીમાં પણ ગાળાગાળી કરી હતી. આ બનાવ અંગે આરોપી દંપત્તિ સામે પંચકોષી બે ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 248(એ), 351(2) અને 296 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ આપતા સમયે અન્ય કેટલાક ગ્રામજનો પણ પોલીસ મથકે હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…
GUJARAT

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…

May 22, 2026
વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

Next Post
જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …

જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ ...

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign...

જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી | 1 729 students were…

જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી | 1 729 students were...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

3 months ago
હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ | pune drug…

10 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch…

લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ | Girl sexually abused for six years on prom…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News