gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ પંથકમાંથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ માહિતીના આધારે ધ્રોલ પોલીસે આજે પરોઢિયે દરોડો પાડયો હતો, અને એક આરોપીની અટકાયત કરી લઈ ઇંગલિશ દારૂ અને કાર વગેરે સહિત રૂપિયા 22 લાખની માલમતા કબજે કરી છે. આ દારૂનો જથ્થો મંગાવનારા, મોકલનારા વગેરે કુલ સાત આરોપીઓને ફરાર જાહેર કરાયા છે.

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમને મળતા વહેલી સવારે આશરે 04:15 વાગ્યે ધ્રોલથી દક્ષિણે અંદાજે 36 કિ.મી. દૂર ખાખરા ગામથી જીવાપર ગામ તરફ જતા રોડ પર પોલીસ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક ફોર્ચ્યુનર કાર નં જી.જે. 27 ડી.બી. 0007 માંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 1852 નંગ શીલબંધ બોટલો (કિંમત રૂ.2,77,800) મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી ફોર્ચ્યુનર કાર (કિંમત રૂ.15,00,000), બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 45,000), મળીને કુલ રૂ.18,22,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારના ચાલક ઘનશ્યામગીરી ઉર્ફે ઘુળો જગદિશગીરી ગોસાઇની ધરપકડ કરી લેવામાં આવી છે જેની પૂછપરછમાં અન્ય સાત વ્યક્તિના નામો ખુલ્યા છે. આથી પોલીસે પૃથ્વીરાજ શાંતુભાઈ ધાંધલ, યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા, શાંતુભા જશુભા જાડેજાના નામો તપાસમાં સામે આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Next Post
LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern...

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, 'વોર્ડન આશાબેન નહીં ચાલે'ના નારા સાથે દેખાવો | Va...

‘આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..’, સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય…

'આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..', સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

1 year ago
હવે ચૂંટણી નહીં લડે જગદીશ ઠાકોર, CWCનો હોદ્દો પણ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી | jagdish thakor quits ele…

9 months ago
આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

5 months ago
૨૯ વર્ષ પૂર્વે થયેલી લૂંટ અને હત્યાના કેસમાં બે આરોપીઓ ભાગેડુ જાહેર | Two accused declared fugitives…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News