gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા.21.12.2025ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી-માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા મોહમ્મદ સર્જિલ રહીમ ભાયા નામના વાઘેર શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, અને પોતે ભાગી છૂટ્યો હતો.

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું, કે ઉપરોક્ત આરોપી ઓમાન દેશમાં ભાગી છૂટ્યો છે, જેથી ગઈકાલે ઓમાનથી અમદાવાદના એરપોર્ટ પર ઉતરવાનો છે, તેવી બાતમી મેળવી લઈ સીટી એ. ડિવિઝનના પોલિસ સ્ટાફે અમદાવાદ એરપોર્ટ પર ધામા નાખ્યા હતા, અને આરોપી મોહમ્મદ સર્જિલ અમદાવાદ ઉતર્યા બાદ તેની અટકાયત કરી લીધી હતી. જેને જામનગર લઈ આવ્યા બાદ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
જામનગરમાં વામ્બે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાંપડ્યો | Body of 40 year old unidenti…

જામનગરમાં વામ્બે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાંપડ્યો | Body of 40 year old unidenti...

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal...

જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…

જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs…

1 year ago
તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

8 months ago
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

3 months ago
મકરપુરાની વોલ્ટેમ કંપનીમાં આગ, નજીકમાં કોમ્પ્લેક્સ હોવાથી ગભરાટ, પાંચ કલાકે આગ પર કાબુ | Fire breaks…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News