gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાતાં તપાસ હૈદરાબાદ, મુંબઈ ભણી : ઓનલાઈન ટ્રેડિંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને 7 માસમાં કટકે કટકે ઠગ ટોળકીએ રકમ પડાવી : 1 શખ્સની અટકાયત

જામનગર, : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા છે, અને ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે ૧ કરોડ ૮૭ લાખ જેવી માતબર રકમનું રોકાણ કરી લીધા બાદ સાયબર ચોર ટોળકીએ એકાઉન્ટ બંધ કરી દઈ વેપારીના નાણા પચાવી પાડતાં મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

 ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાને વોટ્સએપ કોલ મારફતે કોન્ટેક કરી ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેની પાસેથી કટકે કટકે 1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવ્યા છે.

 ફરિયાદી વેપારીને જાન્યુઆરી માસમાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો, અને એ કંપનીને પ્રોફાઇલ મૂકવામાં આવી હતી. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અલગ અલગ મેમ્બરશીપની સ્કીમમાં નાણાનું રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળે છે, તેવી લાલચ આપીને કટકે કટકે રોકાણ શરૂ કરાવ્યું હતું અને મેમ્બર બનાવ્યા હતા. 

ત્યારબાદ વોટ્સએપની પ્રોફાઇલમાં તેઓને મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, તેવું દર્શાવી વધુને વધુ રોકાણ કરાવ્યે રાખ્યું હતું, જેથી વેપારી દ્વારા જામનગરની પોતાની બેંકના ખાતા મારફતે મહારાષ્ટ્રની એક બેંકના એકાઉન્ટમાં કુલ 1,87,44,407 ની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ જુલાઈ માસમાં એકાએક કંપની બંધ થઈ ગઈ હતી, અને આ મામલે તપાસ કરતાં પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો દોર મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ તરફ લંબાવ્યો છે. દરમિયાન એક શખ્સને અટકાયતમાં લઈને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

June 24, 2026
Next Post
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief …

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief ...

ગુજરાતનાં મંત્રીઓને હકાલપટ્ટીનો ડર! મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ, CM-પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં | Cabin…

ગુજરાતનાં મંત્રીઓને હકાલપટ્ટીનો ડર! મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ, CM-પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં | Cabin...

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

1 month ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવા જીએસટીથી 'માતૃશક્તિ'ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

10 months ago
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ …

જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ …

3 months ago
નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News