gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના મહાવ્યાથાના કેસમાં ચાર આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા અને રૂ. 15,000નો દંડ ફટકારતી સેશન્…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
જામનગરના મહાવ્યાથાના કેસમાં ચાર આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા અને રૂ. 15,000નો દંડ ફટકારતી સેશન્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં એક પરિવાર ઉપર હથિયારો વડે હુમલો કરી મહાવ્યથા પહોંચાડવાના કેસમાં ચાર આરોપીઓ ને ત્રણ ત્રણ વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યો છે. 

તા. 23/10/2015ના રોજ આરોપીઓ દિગુભા ભુપતસિહ ઝાલા, દોલુભા નાથુભા જાડેજા, ઈન્દ્રાબા હેમંતસિંહ જાડેજા, ચંદુબા ભુપતસિંહ ઝાલા તથા હેમતસિંહ ધ્વારા ગેરકાયદેસર મંડળી રચી મારૂતિનગર, રામ મંદિરની બાજુમાં આવેલ ફરીયાદી ધનસુખભાઈ જીવરાજભાઈ દેગામા ના રહેણાંક મકાને લોખંડના પાઈપ લાકડાના ધોકા અને તલવાર જેવા પ્રણાઘાતક હથિયારો સાથે રાખી  દોલુભા નાથુભા જાડેજા એ ફરીયાદીને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે તલવારનો ઘા મારી, ફરીયાદીના ભાઈને મુંઢમાર મારી ઈજાઓ કરી તમામ આરોપીઓએ ગાળો બોલી ફરીયાદીનું પ્રાણઘાતક હથિયારોથી ખુન કરવાનો પ્રયાસ કરી અને ફરીયાદીના મકાનને નુકસાન પહોચાડેલ .

આથી ધનસુખભાઈ જીવરાજભાઈ દેગામા એ  આરોપીઓ વિરૂધ્ધ સીટી ‘બી’ ડિવિઝન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ અને ત્યાર પછી પોલીસ  ધ્વારા ચાર્જશીટ કરવામા આવ્યું હતું. ત્યાર પછી  સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા મેડીકલ ઓફીસરની જુબાની, ફરીયાદીની જુબાની, સાહેદોની જુબાની અને આરોપીના હથિયારના ઓળખની સાબિતી થતી હોય તેવી દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી. જયારે બચાવપક્ષના વકિલ ધ્વારા સ્વતંત્ર સાહેદના નિવેદન લેવામાં આવેલ નથી તેમજ કોઈપણ સાહેદે મેડીકલ હિસ્ટ્રી માં ઈજા કરનારનું નામ જણાવેલ નથી તેવી તકરાર લઈ અને અલગ અલગ ચુકાદાઓ રજુ કરેલ હતા. ત્યાર પછી સેશન્સ કોર્ટ ધ્વારા સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ અને હિંમતસિંહ સિવાયના તમામ ચાર આરોપી ઓ ને ત્રણ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 15,000નો દંડ   ફટકારેલ જ્યારે  અને ઈજા પામનાર ફરીયાદી ને રૂા. 50,000 વળતર પેટે ચુકવવાનું હુકમ ફરમાવેલ છે.

આ કેસ માં સરકાર તરફે સરકારી વકીલ  રાજેશ કે. વસીયર રોકાયા  હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M...

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | …

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | ...

પદ્મ એવોર્ડ 2026ની જાહેરાત, 3 ગુજરાતી સહિત 45 હસ્તીને અપાશે પદ્મ શ્રી, જુઓ સંપૂર્ણ યાદી | Padma Awar…

પદ્મ એવોર્ડ 2026ની જાહેરાત, 3 ગુજરાતી સહિત 45 હસ્તીને અપાશે પદ્મ શ્રી, જુઓ સંપૂર્ણ યાદી | Padma Awar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A…

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A…

8 months ago
નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …

નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …

11 months ago
ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

8 months ago
ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News