gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agniveer : ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા.01/06/2026 થી તા.15/06/2026 દરમિયાન અગ્નિવીર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા.13/02/2026થી શરૂ કરવામાં આવી છે, જે તા.01/04/2026 સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 

આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર 17.50 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ 08 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઢાંકણીયા ગામે યુવાનની હત્યા કરનાર 6 શખ્સને આજીવન કેદ | 6 people sentenced to life imprisonment for m…
GUJARAT

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી | Gas pipeline breaks at two places in Bavla

Next Post
દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S...

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific...

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ | pahalgam terro…

11 months ago
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

7 months ago
લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

6 months ago
ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News