gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media 

Jamnagar : ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેતી ક્ષેત્રે આધુનિકતા લાવવાના હેતુથી ડિજિટલ ક્રોપ સર્વે સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ કામગીરીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા સરકારે એ.આઈ. બોટ સિસ્ટમ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ જામનગર જિલ્લાના ખેડૂતોએ ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા પૂછવામાં આવતી વિગતોની ખરાઈ કરવાની રહેશે.

 નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રવિ ઋતુ દરમિયાન સર્વેયરોએ ખેતરોની મુલાકાત લઈને જીઓ-ટેગિંગ સાથે પાકની જે વિગતો મોબાઈલ એપ્લિકેશનમાં નોંધવી છે, તેની ચોકસાઈ ચકાસવા માટે એ.આઈ. ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે તેમનો ફોન કે મેસેજથી સંપર્ક કરીને તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની ખરાઈ કરવામાં આવશે. ખેડૂતો આ પ્રકારના કોલ કે મેસેજ પર પોતાના પાકની સાચી અને સચોટ વિગતો આપે તેવી અપીલ કરવામાં આવી છે. 

આ એક સરકારી પહેલ હોવાથી ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અફવાઓ કે ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું જોઈએ. ડેટામાં પારદર્શિતા આવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભો વધુ ઝડપથી મળી શકશે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને આ ડિજિટલ અભિયાનમાં સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ ...

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination ...

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

7 months ago
વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલના તરવૈયાઓ દ્વારા 10 વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપની માગણી | Swimmers …

1 year ago
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

6 months ago
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News