gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરના સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ. એમ.વી.મોઢવાડિયા ઉપરાંત અન્ય પોલીસ સ્ટાફ અને હનુમાન ગેઇટ પોલીસ ચોકીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન ચૌહાણ વગેરેએ રાંદલનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન પાંચ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવી હતી.

 આથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલી શાંતુભા ગિરૂભા જાડેજા, કૈલાશબા દાદુભા ચૌહાણ, સાવિત્રીબા રણુભા વાઘેલા, મનહરબા ચંદુભા જેઠવા, અને જનકબા હિતેન્દ્રસિંહ જેઠવા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

Next Post
જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ...

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી...

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રગ્સની દાણચોરી મામલે ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ, 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ | On averag…

1 year ago
દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયુ…

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા …

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News