gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar news : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશી બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચપદ માંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્શો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરાયો હતો.

દરમિયાન રામશી દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કરી દીધો હતો અને રિવોલ્વર લઈને તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જેથી સરપંચ રામશી બેરાને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

આ હુમલો કરનાર આરોપીઓ પૈકીના એક આરોપીએ તાજેતરમાં રામશી બેરા સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હોવાનું સામે આવ્યું છે. જે ચૂંટણીના મન દુઃખના કારણે આ હુમલાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ હતી, તે સમયે પણ સરપંચ પદના ઉમેદવાર રામશી બેરા દ્વારા ચૂંટણી દરમિયાન વડવાળા ગ્રામ પંચાયતમાં આવેલા ભડાનેશના બુથને સંવેદનશીલ બુથની યાદીમાં સમાવેશ કરવાની અને સીસીટીવી કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ અરજી કરવામાં આવી હતી.

આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે. જામજોધપુર પોલીસને જાણ થવાથી જામજોધપુરની પોલીસ ટુકડી સૌપ્રથમ બનાવના સ્થળે ત્યારબાદ જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ આ બનાવ મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really …

FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really ...

ગર્ભવતી મહિલા આખી રાત ઘરની બહાર રાહ જોતી ઉભી રહી, પતિ બીજા દિવસે ગટરમાંથી મૃત હાલતમાં મળ્યો | wife w…

ગર્ભવતી મહિલા આખી રાત ઘરની બહાર રાહ જોતી ઉભી રહી, પતિ બીજા દિવસે ગટરમાંથી મૃત હાલતમાં મળ્યો | wife w...

દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor …

દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d…

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d…

1 year ago
ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો | NIA Takes Over Gu…

ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો | NIA Takes Over Gu…

7 months ago
જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

1 year ago
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News