gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

લાલપુરમાં 36 વર્ષીય પરણીત ગુમ

મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લાલપુરના નવાગામમાં રહેતી 36 વર્ષીય પરણીત ગીતાબેન ભટ્ટ છઠ્ઠી ઓગસ્ટ  2025ના રોજ દરેડ ગામમાં પોતાના માનેલા ભાઈ કાનાભાઈ પટેલના ઘરે રક્ષાબંધનના તહેવારની રાખડી બાંધવા માટેનું કહીને ઘેરથી નીકળી હતી. જે એકાએક લાપત્તા બની ગઈ હતી.તે આજ દિન સુધી ઘેર પરત ફરી નથી. જે પોતાની સાથે મોબાઈલ ફોન, પર્ષ, આધાર કાર્ડ વગેરે લઈને નીકળ્યા પછી ગુમ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ જ પત્તો નહીં લાગતાં આખરે પતિ કમલેશ ભટ્ટ દ્વારા મેઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે

ધ્રોળમાં અતિત શેરીમાં રહેતી 19 વર્ષીય ચાર્મીબેન પરમાર એકાએક ગુમ થઈ હતી. જેનો શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યુવતીના પિતા બીપીન પરમાર દ્વારા પોલીસમાં ખૂબ નોંધ કરાવાતા ધ્રોલ પોલીસ તેણીને શોધી રહી છે.

જામનગરમાં ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય દક્ષાબેન ચાવડા ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપત્તા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવવામાં આવી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેને શોધી રહી છે. જ્યારે લાલપુર નજીક પડાણા ગામમાં રહેતી 21 વર્ષીય જયાબેન ઢચા ગુમ થઈ હતી અને તેના પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પતો નહીં સાંપડતાં આખરે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. 

ગુમ થયેલી ચારેય મહિલાના નામ

ગીતાબેન કમલેશભાઈ ભટ્ટ (36 વર્ષ)

જયાબેન માલસીભાઇ ઢચા (21)

દક્ષાબેન જયેશભાઈ ચાવડા ( 20)

ચાર્મીબેન બીપીનભાઈ પરમાર (19)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે | 55 lakh suspicious rati…

75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે | 55 lakh suspicious rati...

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki...

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

3 months ago
આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

8 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

2 months ago
વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News