gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં દરોડો પાડી રૂપિયા સાડા ત્રણ લાખની વિજ ચોરી પકડી પાડી છે. ઉપરાંત પૂર્વ પૂર્વ કોર્પોરેટરના મકાનમાંથી રૂપિયા 90,000તેમજ અન્ય એક સાગરીતના મકાનમાંથી 4.34 લાખની વિજ ચોરી પકડી લેવાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર ફૂલ એક્શનમાં આવી ગયું છે, અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. જ્યારે વિજ તંત્રને સાથે રાખીને વિજ ચોરી ન સંદર્ભમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

જેના ભાગ રૂપે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિપક્ષી કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી કે જેનું રહેણાંક મકાન પટણીવાડ વિસ્તારમાં આવેલું છે, જે સ્થળે સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ.ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા, અને વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને તપાસણી કરી હતી. જે દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજતંત્ર દ્વારા રૂપિયા 3,52,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

આ ઉપરાંત વાઘેર વાડા વિસ્તારમાં રહેતા પૂર્વક કોર્પોરેટર ગની ઉંમરભાઈ પટેલ ઉર્ફે ગની બસર, કે જેના રહેણાંક મકાનમાં પણ તપાસણી દરમિયાન રૂપિયા 90,000ની વીજ ચોરી પકડાઇ છે. જ્યારે તેઓના સાગરીત જુનેદ ચૌહાણ કે જેનું પણ પટણી વાડ વિસ્તારમાં મકાન આવેલું છે, તેના ઘરમાંથી રૂપિયા 4,34,000 ની વિજ ચોરી પકડાઇ છે.

 સિટી એ.ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા માત્ર ત્રણ મકાનોમાંથી રૂપિયા 8,74,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. તેઓની સામે વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp…

જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp...

જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા…

જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા...

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ | Tensions rise as Pakistan fires …

પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ | Tensions rise as Pakistan fires …

1 year ago
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

7 months ago
શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

6 months ago
રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News