gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોરબંદરની મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને પોતાના મકાનના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી બેન્કમાંથી રૂપિયા 2 લાખ 5 હજારની લોન મેળવી લઇ પૈસા અને રૂ નું મશીન મહિલાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી હીનાબેન વિમલભાઈ ઊંજીયા નામની 35 વર્ષની પરિણીતાએ પોતાની સાથે રૂપિયા બે લાખ પાંચ હજારની છેતરપિંડી કરવા અંગે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ મોહનભાઈ ખોખાણી નામના પટેલ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને આરોપી ઘનશ્યામભાઈએ વિશ્વાસમાં લીધા હતા, અને પોતાનું મકાન ભાડે આપેલું છે, તેવા ભાડા કરાર કરીએ સ્થળે શિવ એન્ટરપ્રાઇઝ નામની હીનાબેનના નામની પેઢી તૈયાર કરી લીધી હતી, અને તેના ડોક્યુમેન્ટના આધારે જામનગરની એસ.બી.આઈ. માંથી રૂપિયા બે લાખ પાંચ હજારની લોન મેળવી લીધી હતી. 

જે લોનના નાણા પોતે વાપરી નાખ્યા હતા, અને રૂ નું મશીન પણ અપાવ્યું ન હોવાથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક વર્ષમાં સૌથી વધુ આવક અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની ૨૩૭૩ કરોડ આવક | Highest income in a year
GUJARAT

April 1, 2026
કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

Next Post
જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું |…

જામનગરના કડિયાવાડમાં ભાડુઆતના મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો : એકની અટકાયત, સપ્લાયરનું નામ ખુલ્યું |...

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત…

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત...

છોટા ઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, પતિનું મોત પત્ની ઈજાગ્રસ્ત | house collapses in …

છોટા ઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, પતિનું મોત પત્ની ઈજાગ્રસ્ત | house collapses in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp…

5 months ago
BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ…

1 month ago
ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

3 weeks ago
ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News