gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક વર્ષમાં સૌથી વધુ આવક અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની ૨૩૭૩ કરોડ આવક | Highest income in a year

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
એક વર્ષમાં સૌથી વધુ આવક અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની ૨૩૭૩ કરોડ આવક | Highest income in a year
3
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,મંગળવાર,31 માર્ચ,2026

એક વર્ષમાં સૌથી વધુ તમામ ટેકસની  રુપિયા ૨૩૭૩.૧૭ કરોડ આવક અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના ટેકસ વિભાગે મેળવી છે. ૩૧ માર્ચ રાત સુધીમાં રુપિયા ૪૫ કરોડ આવક
થવાની સંભાવના તંત્રે વ્યકત કરી છે.

આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગે ગત વર્ષની
તુલનામા રુપિયા ૧૧૯.૩ કરોડ વધુ આવક મેળવી છે. આ વર્ષમાં તંત્રને મિલકતવેરા પેટે રુપિયા
૧૮૩૩.૨૪ કરોડ
, પ્રોફેશન
ટેકસ પેટે રુપિયા ૨૭૪.૭૯ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૨૩૮.૮૭ કરોડની આવક
મેળવી છે.જુના બાકી ટેકસ ઉપર ચઢેલા વ્યાજમા માફી આપતી સ્કીમ ૧ જાન્યુઆરીથી અમલમા
મુકાઈ હતી.૩૧ માર્ચ-૨૬ સુધીમા કુલ ૫૧૨.૩૭ કરોડની વસૂલાત સામે રુપિયા ૪૮.૩૯ કરોડ
વ્યાજમાફી અપાઈ હતી.તંત્રને રુપિયા ૪૬૩.૯૮ કરોડ નેટ આવક થઈ હતી.ટેકસ રીકવરી ઝુંબેશ
દરમિયાન સાત ઝોનમા કુલ ૨.૪૯ લાખ મિલકત સામે કાર્યવાહી કરવામા આવી હતી.૮૦૭ મિલકત
બોજા હેઠળ મુકાઈ છે.૨૧૮ મિલકતની હરાજી કરાઈ હતી.

ઝોન મુજબ મિલકતવેરાની આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨૪૭.૫૧

ઉત્તર   ૧૪૮.૨૩

દક્ષિણ  ૧૬૦.૬૫

પૂર્વ    ૨૦૬.૪૮

પશ્ચિમ  ૪૧૧.૦૮

ઉ.પ.   ૩૯૯.૮૭

દ.પ.   ૨૫૯.૪૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
સોની બજારમાં તિજોરી તોડવાનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગના છ ઝડપાયા | Six members of a smuggling gang who…

સોની બજારમાં તિજોરી તોડવાનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગના છ ઝડપાયા | Six members of a smuggling gang who...

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup...

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

5 months ago
સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

9 months ago
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

1 year ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News