gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીમાં કેરેટ દીઠ શેષ ઉઘરાવવાનો વેપારીઓનો વ્યાપક વિરોધ | Trader…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીમાં કેરેટ દીઠ શેષ ઉઘરાવવાનો વેપારીઓનો વ્યાપક વિરોધ | Trader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnaga Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ સવારે 4 વાગ્યાથી શરૂ થતી શાકભાજીની ખરીદી-હરરાજીમાં નિયમ ભંગ કરીને અમુક લોકોને રાત્રે 3 વાગ્યે પ્રવેશ અપાતો હોવાની અને યાર્ડ દ્વારા લેવાતો શેષ પણ વધુ હોવાની ફરિયાદ સાથે ચાર્ડ ઓફીસમાં વેપારીઓએ કોંગી કોર્પોરેટરને સાથે રાખીને આવેદન આપ્યું હતું.

ટમેટા સહિતના શાકભાજીના વેપારીઓએ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને સાથે રાખીને યાર્ડ કચેરી ખાતે જઈને સેકેરેટરી હિતેષભાઈ પટેલને આવેદન આપીને જણાવ્યું હતું કે, છુટક વિક્રેતાઓ પાસેથી નિયમ મુજબ યાર્ડ અડધો ટકો શેષ વસુલી શકે છે. જે શેષની રકમ માલ ખરીદનારે ભરવાની હોય છે. યાર્ડ દ્વારા અડધા ટકાને બદલે માલના કેરેટ ઉપર શેષ ઉઘરાવવામાં આવે છે. યાર્ડ તંત્ર કેરેટ દીઠ રૂ.6નો શેષ યાર્ડના અધિકારી ઉઘરાવે છે. આ ઉપરાંત યાર્ડ સવારે 4 વાગ્યે જ ખુલવાનો નિયમ છે. છતાં યાર્ડના કર્મચારીઓની મીઠી નજર હેઠળ અમુક પથારાવાળાને રાત્રે 3 વાગ્યે એન્ટ્રી મળી જાય છે. જે કમિશન એજન્ટ પાસેથી માલની ખરીદી કરી લે છે અને છુટક વિક્રેતાઓને ઉંચાભાવે માલ ખરીદવા મજબુર કરે છે. સરવાળે ગ્રાહકોને શાક-બકાલું-ટમેટા મોંધા મળે છે. આ પધ્ધત્તિ બંધ કરવાની રજુઆત પણ વેપારીઓ અને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-‘છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ…

અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-'છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ...

પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ સાથે 8 ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું, પરિવારજનો ચ…

પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ સાથે 8 ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું, પરિવારજનો ચ...

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી | Internal transfer of…

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી | Internal transfer of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી | PM Modi Pays Tribute to Pahal…

1 year ago
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

7 months ago
કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…

જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News