gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા : ત્ર…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા : ત્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા શોભનાબેન હસમુખભાઈ પીઠડીયા કે જેઓએ પોતાના ઘરના બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે દિવ્યરાજસિંહ ઝાલા અને તેના અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિવ્યરાજસિંહના માતા સાથે ફરિયાદી શોભનાબેનને આજથી આઠ દિવસ પહેલા બોલા ચાલી અને ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને આ પથ્થરમારો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પીએસઆઇ જે.પી.સોઢા વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
લાલપુરના પડાણા ગામમાં રહેતા યુવાન પર વોટ્સએપમાં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો | A young…

લાલપુરના પડાણા ગામમાં રહેતા યુવાન પર વોટ્સએપમાં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો | A young...

જામનગરમાં મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો | LCB r…

જામનગરમાં મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો | LCB r...

જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra…

જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો

11 months ago
સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

2 months ago
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

4 months ago
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News