gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…
6
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ માળિયાહાટીનાની યુવતી ઓપરેશન થિએટરમાં બેભાન પડી હતી : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાથમાં એનેસ્થેશિયા ઈન્જેક્શન લીધાનું ખુલ્યું, : વિશેષ તપાસ માટે વિસેરા લેબ પૃથક્કરણ માટે મોકલાયા

જામનગર,તા. : અહીના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલી કેશવ વુમન્સ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી માળિયા હાટીના તાલુકાના તરસિંગડા ગામની અઠયાવીસ વર્ષીય કોમલબેન હરેશભાઈ ભીમાણી નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઓપરેશન થિએટરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ ઈન્જેકશન લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

આ યુવતી ખાનગી હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી. આ જોતા જ તેની સાથે ફરજ બજાવતી સ્ટાફ નર્સે નર્સિંગ હોમના ડો.પૂનમબેન કેશુભાઈ કોડીનારિયાને જાણ કરતા તેઓ તાબડતોબ નર્સિંગ હોમ પર આવી પહોંચ્યા હતા. તેણે અન્ય ખાનગી તબીબોને બોલાવી પ્રાથમિક સારવાર આપવા તૈયારી કરી હતી. 

જો કે તબીબોએ મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવ અંગે ડો.પૂનમબેને જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને કોમલબેનના મૃતદેહનો કબજો સંભાળી  જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એનેસ્થેશિયાનો ડોઝ લેતા મૃત્યુ થયાનું કારણ બહાર આવ્યું હતું. મૃતકના વિસેરા પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. મૃતક યુવતીનો મૃતદેહ તેના પિતા હરેશભાઈ ભીમાણીેએ સંભાળી વતનમાં લઈ ગયા હતા. આ બનાવ અંગે ચકચાર મચી છે. વિસેરા રિપોર્ટ આવ્યે વધુ વિગત બહાર આવશે. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath's Kartiki Poonam fai...

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ

દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …

દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરસિધ્ધિ મંદિરની ચોરીના મુદ્દામાલ સાથે 3 ની ધરપડ | 3 arrested for theft of Harsiddhi temple property

11 months ago
વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

4 months ago
રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું – બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખો…

7 months ago
વડોદરા પોલીસ અને RTOના પાપે સોમા તળાવ પાસે ખાનગી વાહનોનો અડિંગો : ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News