gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધા…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરની એક મહિલાના ફોટોગ્રાફ્સનો તેની મંજૂરી વગર ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એડિટ કરેલો વીડિયો વાયરલ કરીને બદનામી પહોંચાડવાના આક્ષેપ સાથે રાજકોટના કોટડાસાંગાણીના એક શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદ મુજબ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 15 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર રીલ્સ જોતી વખતે તેમને પોતાના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ એક વીડિયો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી વિસ્તારના મનસુખ ગોવિંદભાઈ રાઠોડનો ફોટો તેમજ ફરિયાદીના ફોટોગ્રાફ્સ સાથે લખાણ ઉમેરીને એડિટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ફરિયાદ અનુસાર વીડિયોમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું અને બદનામી થાય તેવા શબ્દો તથા ઉશ્કેરણીજનક લખાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો યુટ્યુબ ચેનલ “ધ વાયરલ વોઈસ 62642” પર અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

મહિલાએ આરોપ મૂક્યો છે કે તેમની મંજૂરી વગર ફોટોગ્રાફ્સ મેળવી તેનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા મારફતે તેમની બદનામી કરવામાં આવી છે. બનાવ અંગેની પેન ડ્રાઈવ સહિતની સામગ્રી પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja…

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja...

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત ...

લાલપુર નજીક આરીખાણા પાસે સ્કોર્પિયો કારની અડફેટે બુઝુર્ગનું મૃત્યુ : પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધાય…

લાલપુર નજીક આરીખાણા પાસે સ્કોર્પિયો કારની અડફેટે બુઝુર્ગનું મૃત્યુ : પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

1 year ago
છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

2 months ago
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…

8 months ago
રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News