gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યની સરકારી હોસ્પિટલો પાસે વધારાની રહેલી એમ્બ્યુલન્સોને 108ને જનસેવા માટે ફાળવી આપવા સરકારે આદેશ કર્યો છે. જેના અનુસંધાને જામનગરની સરકારી હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવી  દેવામાં આવી છે. તેમજ આગામી દિવસો માં હજુ વધુ બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવનાર છે.

અકસ્માત અથવા તો ઇમર્જન્સીના સમયે દર્દીઓ ને ઘરે થી હોસ્પિટલ લાવવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ હાલ માં લોકોને મળી રહ્યો છે. પરંતુ દર્દીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી 108 એમ્બ્યુલન્સ ની ઘટ પડી રહી  છે. આથી 108 એમ્બ્યુલન્સની સેવા ને વધુ મજબૂત બનાવવા માટે હવે સરકારી હોસ્પિટલોમાં ડ્રાઇવરની અછતના કારણે અથવા તો વધુ એમ્બ્યુલન્સ હોય એના કારણે ફાજલ પડી રહેતી અથવા તો બિન ઉપયોગી રહેતી આવી એમ્બ્યુલન્સ 108ને સેવા માટે ફાળવણી કરી આપવા સરકારે સૂચના આપી હતી.

જેના અનુસંધાને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની કુલ પાંચ એમ્બ્યુલન્સની 108 માટે ફાળવણી કરવા ની થાય છે. તેમાંથી ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ સોંપી દેવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વધુ  બે એમ્બ્યુલન્સની સોંપણી  કરવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

Next Post
બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V...

સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ…

સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રો…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા | Two men who stole 2 tractors in …

6 months ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

11 months ago
સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exerci…

3 weeks ago
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News