gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Private Power Companies In Gujarat: ગુજરાત રાજ્ય વીજળીમાં સ્વાવલંબી છે અને અહીં કોઈ અછત નથી એવું એક દાયકા જેટલા સમયથી સત્તાધીશો ઢોલ પીટી પ્રજાને જણાવી રહ્યા છે. પરંતુ સ્વાવલંબી રાજ્ય વીજળી માટે સરકારી પ્લાન્ટ ઉપર નહીં પણ ખાનગી કંપનીઓ ઉપર આધારિત છે. એટલું જ નહીં નિયમો, વીજ ખરીદીના કરારોમાં ખાનગી રાહે ફેરફાર કરી રાજ્યની પ્રજા ઉપર તોતિંગ બોજ લાદી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે કે રાજ્યે અદાણી જૂથ પાસેથી બે વર્ષમાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુની વીજળી ખરીદી છે.

વીજ ખરીદીના કરારોમાં ખાનગી રાહે ફેરફારથી પ્રજા પર બોજ

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી છે કે અદાણી પાવર લિ. સાથે થયેલા કરાર હેઠળ 2024માં 15491 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 4.84 પ્રતિ યુનિટના દરથી માંડી 7.22 પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવી હતી. જ્યારે 2025માં 13221 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 4.73 પ્રતિ યુનિટના દરથી માંડી 6.86 પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવી છે.

આમ, છેલ્લા બે વર્ષમાં 28712 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી છે. એટલે કે 14086 કરોડ રૂપિયાથી વધુની વીજળી ખરીદાઈ છે. અગાઉના વર્ષોમાં અપાયેલા દર કરતા ઓછા દરે સરકારે વીજળી ખરીદી છે. પરંતુ વીજવપરાશ વધવા સાથે ખરીદાયેલા મિલિયન યુનિટ ખૂબ જ વધી ગયા છે. પાંચ વર્ષ પહેલા એટલે કે 2020 અને 2021 એમ બે વર્ષમાં 12534 મિ.યુ. વીજળી ખરીદાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઇનો લાગી, વાહન ચાલકો પરેશાન

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઓછું કરી અને ખાનગી કંપનીઓને લાભ કરાયો

ગુજરાતમાં વર્ષો અગાઉ વીજળી પૂરી પાડવા માટે સરકાર જ પોતાના પ્લાન્ટમાં ઉત્પાદન કરતી હતી તેના બદલે હવે ખાનગી કંપનીઓને આ કામ આપી દેવાયું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ 31-1-2026ની સ્થિતિએ સરકાર હસ્તકના વીજ મથકોમાં 10704 મેગાવોટ અને ખાનગી માલિકી-PPP હસ્તકના વીજ મથકોમાં 16749 મેગાવોટની ક્ષમતા છે. આ મથકોમાંથી જીયુવીએનએલ દ્વારા વીજ ઉત્પાદન મેળવવામાં આવે છે.

સરકાર દ્વારા 2024 અને 2025માં સરકાર હસ્તકના વીજ મથકોમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં થયેલ વધારાની વિગતો રજૂ કરાઈ ન હતી. પરંતુ ખાનગી-PPP હસ્તકના વીજ મથકોમાં 2024માં પરંપરાગત સ્ત્રોતમાં 293, પવન ઉર્જામાં 179, સૌર ઉર્જામાં 2096 અને અન્યમાં 37 મેગાવોટનો વધારો થયો હતો. જ્યારે 2025માં પવન ઉર્જામાં 517, સૌર ઉર્જામાં 2248 અને અન્યમાં 70નો વધારો થયો છે. આમ 2024માં 2605 અને 2025માં 2835 મેગાવોટ ક્ષમતાનો વધારો થયો છે.

ગુજરાતમાં એક વર્ષમાં 1250 મિલિયન યુનિટ વીજ વપરાશ વધ્યો

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારના ઉર્જા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 31-12-2025ની સ્થિતિએ રાજ્યની વીજ કંપનીઓનો વીજ વપરાશ વર્ષ  2024માં 126968 મિલિયન યુનિટ હતો અને 2025માં 12218 મિલિયન યુનિટ હતો. આમ 2024ની સરખામણીએ 2025માં 1250 મિલિયન યુનિટ વપરાશ રાજ્યમાં વધ્યો છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારની વીજ કંપની જીયુવીએનએલ દ્વારા મેળવવામાં આવેલ કુલ વીજ ઉત્પાદન બાબતે સરકારે રજૂ કરેલી માહિતી મુજબ 2024માં 121776 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન અને વર્ષ 2025માં 119466 (પ્રોવિઝનલ) મિલિયન યુનિટ વીજ ઉત્પાદન છે. સરકારના જણાવ્યા મુજબ વીજ સરપ્લસને લીધે 2024માં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જને 127 મિલિયન યુનિટ 9.76 રૂપિયાના દરે, હિન્દુસ્તાન પાવર એક્સચેન્જને 1129 મિ.યુ. 9.09 રૂપિયાના દરે અને પાવર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિ.ને 36 મિ.યુ. 6.98 રૂપિયાના દરે વીજળી વેચાઈ હતી. 2025માં અનુક્રમે આ કંપનીઓને 70 મિ.યુ. 9.68 રૂપિયાના દરે, 6 મિ.યુ. 9.98 રૂપિયાના દરે અને 39 મિ.યુ. 9.83 રૂપિયાના દરે વેચાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi...

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou...

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

4 months ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

4 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rain with th…

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rain with th…

1 year ago
ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News