gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની હોટલમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું | young man wh…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરની હોટલમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું | young man wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ શખ્સોએ માથામાં તવીથો ફટકારી દઈ હીચકારો હુમલો કરી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા નામનો ચોવીસ વર્ષનો યુવાન પોતાના મંડપના કામકાજને લઈને પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટી વિસ્તારમાં મંડપ છોડાવવા માટે ગયો હતો, ત્યારબાદ તે વિસ્તારમાં આવેલી શક્તિકૃપા નામની ચાની હોટલમાં ચા પાણી પીવા માટે બંને ઊભા હતા.

તે દરમિયાન હોટલ પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, અને એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ, અને જયપાલ વગેરે ત્રણેય ચા પીવા માટે આવેલા મંડપ સર્વિસના સંચાલક એવા બંને યુવાનોને પણ પોતાની સાથે ઝઘડો કરવા માટે આવ્યા છે, અને વિરોધ જૂથના સભ્યો છે તેમ માનીને તેઓ પર હુમલો કરી દીધો હતો.

આરોપીએ હોટલમાંથી તવિથો લઈ આવી અને શક્તિસિંહના માથામાં હુમલો કરી દેતાં તેના માથામાં ઊંડો ઘા થઈ ગયો હતો, અને લોહીની ધાર વહી ગઈ હતી. આ બનાવ બાદ શક્તિસિંહને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેના માથામાં ટાંકા લેવા પડયા છે, ઉપરાંત હેમરેજ સહિતની પણ ઈજા થઈ છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પીઆઇ એન.બી.ડાભી અને તેઓની પોલીસ ટીમ ઘટના સ્થળે અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાન શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ મિત સંજયભાઈ સોઇગામાં, તુષાર બારોટ, અને જયપાલ સામે હુમલા અંગે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
Next Post
માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા | azam …

માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા | azam ...

જામનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાની બલિહારી, કચરા ગાડીમાં માનવની હેરાફેરી | Illegal travel of people …

જામનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાની બલિહારી, કચરા ગાડીમાં માનવની હેરાફેરી | Illegal travel of people ...

ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે! રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું- આ ગંભીર મુદ્દો…

ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે! રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું- આ ગંભીર મુદ્દો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

વિકસતું ગામ, ઉમંગભર્યું મેકડા

3 months ago
રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

1 year ago
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

4 months ago
વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા | Residents outrage as water line …

વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં પાણીની લાઈન તૂટતા રહીશો વિફર્યા | Residents outrage as water line …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News