gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સત્યાગ્રહ છાવણીએ આંદોલન યથાવત્

સરકારની ખેલ સહાયક યોજનાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હજુ પણ ઉગ્ર બનવાના એંધાણ

ગાંધીનગર :  સરકાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં
આવતી નથી ત્યારે રાજ્યભરના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ નોંધાવીને
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૃ કર્યું છે જેના ભાગરૃપે કસરત સાથે સુત્રોચ્ચાર
સહિત અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત
પણ કરી હતી.

સરકાર દ્વારા ખેલ સહાયક યોજના અમલમાં મુકવામાં આવી છે પરંતુ
વ્યાયામ શિક્ષકો કહી રહ્યા છે કે
,
આ યોજના શાળાના બાળકો કે,
શિક્ષકોના હિતમાં નથી અગિયાર મહિનાના કરાર આધારિત આ યોજનામા અનેક સમસ્યા છે અને
રજાના નિયમો પણ અસ્પષ્ટ છે એટલુ જ નહીં
,
વેકેશનની ગણતરી પણ અસ્પષ્ટ છે. ઘણા શિક્ષકોને ૧૧ મહિના પુરા થયા પહેલા જ કોઇ પણ
પ્રકારના આદેશ વગર છુટા કરી દેવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં ફેબુ્રઆરી મહિનાનો
પગાર મળે છે તો કેટલાક જિલ્લામાં નિયમિત પુરતો પગાર આપવામાં આવતો જ નથી.

માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળામાં ખેલ સહાયકને છુટા કરી દેવા
માટે પરિપત્ર કરવામાં આવ્યો છે પરંતુ પ્રાથમિક વિભાગમાં કોઇ પરિપત્ર કરવામાં આવ્યો
નથી. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં કાયમી વ્યાયામ શિક્ષકોની જરૃરીયાત છે
અને છેલ્લા ઘણા વખતથી સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છતા કોઇ નહીં સાંભળતા
ગાંધીનગરમાં આંદોલન કરવાની ફરજ પડી છે. ગઇકાલે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા આ
શિક્ષકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તેમ છતા તેઓએ પીછે હટ કરી નથી અને લડત ચાલુ
રાખી છે આજે સત્યાગ્રહ છાવણી ખાતે કસરત તથા દાવપેચ કરીને સરકાર વિરૃધ્ધ સુત્રોચ્ચાર
કરવાની સાથે અનોખો વિરોધ નોંધાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

'મારા પતિને પુરુષોમાં રસ...' ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer...

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes...

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

1 month ago
પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

3 months ago
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

1 week ago
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News