gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની હોટલમાં નાના બાળકને ગેરકાયદે બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી , હોટલ સંચાલક સામે ગુનો દાખલ | a case registered against hotel manager for illegal child labor in a hotel in Jamnagar

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરની હોટલમાં નાના બાળકને ગેરકાયદે બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી , હોટલ સંચાલક સામે ગુનો દાખલ | a case registered against hotel manager for illegal child labor in a hotel in Jamnagar
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : freepik

Jamnagar : જામનગર શહેરમાં બાળ મજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે આવી એક ઘટના જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે આવેલી એક હોટલ પાસે બની છે. જ્યાં આવેલી મુરલીધર પાન એન્ડ હોટલ કે જેમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા દ્વારા 14 વર્ષથી નાની વયના બાળક પાસેથી બાળ મજુરી કરાવાતી હોવાનું ટાસ્કફોર્સની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જેથી બાળકને મુક્ત કરાવ્યા પછી સંચાલક સામે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટીમે આકરી કાર્યવાહી કરી હતી.

શ્રમ આયુક્ત વિભાગની કચેરીના સરકારી અધિકારી ડો.ડી.ડી.રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હોટલ સંચાલક સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એમએન્ડમેન્ટ એક્ટ-1986 ની કલમ-3 હેઠળ તથા ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેંન્ટ એક્ટ 1986 ની કલમ 14 (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને હોટલ સંચાલકની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…
GUJARAT

May 23, 2026
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

Next Post
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક 17,000 ગુણી જીરુંની આવક, વાહનોના લાગ્યા થપ્પા | Historic cumin revenue at Hapa Market Yard in Jamnagar

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

જામનગરના ધ્રોલમાં યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed suicide due to financial difficulties in Dhrol Jamnagar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક 4 થી 5 બાઈક અડફેટે | Dumper driver loses…

10 months ago
જામનગરમાં રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ | A ri…

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

3 months ago
દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ | Delhi Air…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News