gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરનો નવો ફ્લાય ઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે : કોંગ્રેસ પાર્ટીનું મ્ય…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરનો નવો ફ્લાય ઓવર ખુલ્લો નહીં મુકાય તો 30મીએ જનતાના હસ્તે લોકાર્પણ થશે : કોંગ્રેસ પાર્ટીનું મ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Congress : જામનગર શહેરની મધ્યમાં નવા તૈયાર થયેલા ફલાય ઓવર બ્રિજના ઉદ્ઘાટનની મુદત પડી છે, અને લોકો માટે ખુલ્લો મુકવામાં વિલંબ થયો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જામનગરના કમિશનરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે, કે આગામી 30 તારીખ સુધીમાં જો બ્રિજનું લોકાર્પણ નહીં થાય, તો જાહેર જનતાને સાથે રાખીને બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઉપરાંત નવા બ્રીજનું નામ માજી રાજવી જામ રણજીતસિંહજી પણ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.

 જામનગર શહેરમાં નવો ફ્લાય ઓવર બનાવવાનું કામ ગણા લાંબા સમયથી ચાલુ રહેવાને કારણે વર્ષ 2021 થી નગરજનો હાલાકી ભોગવી રહયા છે. ત્યારે તા.21ના ગુરુવારે મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાય ઓવરનું થનારું લોકાર્પણ પાછું ઠેલાયા બાદ હવે આ બ્રિઝ નજીકના ભવિષ્યમાં ખુલ્લો નહીં મુકાય તો આગામી તા.30ના રોજ જામનગરની જનતાને સાથે રાખીને ફ્લાય ઓવર ખુલ્લો મુકી દેવામાં આવશે. તેવી મ્યુ. કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત ફલાયઓવર બ્રિઝને જામ રણજીતસિંહજીનું નામ આપવા પણ માંગણી કરી છે.

 નવા ફલાય ઓવરની કામગીરી 100 ટકા પુરી થઈ ગઈ છે. તેને પણ મહિના જેટલો સમય થવા આવ્યો છે. આવા આ ફ્લાય ઓવરનું લોકાર્પણ મોટા નેતાના હસ્તે કરાવવા આતુર મહાનગરપાલિકાના શાસકો લાંબા સમયથી જુદા-જુદા બહાના હેઠળ લોકાર્પણની તારીખ જાહેર કરવાનું પાછળ ઠેલ્વે રાખતા હતા. છેલ્લે આજે તા.21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ફલાય ઓવરનું લોકાર્પણ કરવા માટેનું જાહર કર્યું હતું પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિત રહયા હોવાથી જામનગરના કાર્યક્રમને મોકૂફ રખાયો છે. હવે આ ફલાય ઓવર બ્રિઝ ક્યારે ખુલ્લો મુકાશે, તે અધ્ધરતાલ છે.

 આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ મ્યુનિ  કમિશનરને પત્ર પાઠવી આગામી 30 તારીખ સુધીમાં તેનું ઉદ્ઘાટન નહીં કરવામાં આવે, તો પ્રજાને સાથે રાખીને તેનું ઓપનિંગ કરી લેવામાં આવશે. ઉપરાંત બ્રિજનું માજી રાજવીના નામથી લોકાર્પણ કરવાની પણ છે પત્રમાં માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન...

‘વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે’, દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ …

'વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે', દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ ...

મૃતકના ‘આત્મા’ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ | Chhotaudep…

મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ | Chhotaudep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

1 month ago
Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના …

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના …

3 weeks ago
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

8 months ago
વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News