gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહજીના પૌત્ર શ્રી ઇન્દ્રજિતસિંહજીની અધ્યક્ષતામાં તા ૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ સવારે ૧૧  કલાકે બિહારના પટનામાં આવેલ ગાંધી મેદાનમાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલી નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભારતભરના નામાંકિત મહાનુભાવોએ વિશાળ જનમેદની વચ્ચે પોતાના મંતવ્ય રજુ કર્યા હતા.

ઉત્તરપ્રદેશ સરકારના પૂર્વ શિક્ષા મંત્રી રામ આસરે વિશ્વકર્મા, ગુજરાતના અમદાવાદથી શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી કાલુરામ લોહાર અને વડોદરા શહેરથી શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ ક્નાડિયાએ ભાગ લઇ હાજરી આપી હતી.

નિલેશ કનાડિયાએ પોતાના વક્તવ્યમાં વિશ્વકર્મા ભાઈઓ બહેનોના હકની વાત કરી આ સામાજિક લડાઈમાં ટેકો આપવાની બાંહેધરી આપી, તેમજ વર્તમાન સમયમા વિશ્વકર્મા સમાજને રાજકારણ અને સરકારી ક્ષેત્રે એક ટકા પણ હિસ્સો મળ્યો નથી

જે અત્યંત ધૃણાસ્પદ બાબત છે.શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા થયેલા નિર્માણ કાર્ય અંગેના સાહિત્યને પ્રકાશિત કરવામાં દરેક સરકાર નિષ્ક્રિય રહી છે અને વિશ્વકર્મા સમાજની વર્ષોજૂની માંગોને અસ્વીકાર કરી વારંવાર અવગણના કરવામાં આવી રહી છે.સરકાર વિશ્વકર્મા સમાજના અધિકારો અંગે જાગૃત નહિ થાય તો દરેક રાજકીય પક્ષનો બહિષ્કાર કરવાની વાત કરી.

રેલીની પૂર્ણાહુતિ બાદ કાલુરામ લોહાર અને નિલેશભાઈએ  પટનાના અતિથિભવન પર ઉત્તરપ્રદેશ સરકારમાં શિક્ષામંત્રી રહી ચૂકેલા શ્રી રામઆસરે વિશ્વકર્મા  તેમજ પટનાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP of Patna ) શ્રી રાજીવરંજનની શુભેચ્છા મુલાકાત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.આ રેલીના અધ્યક્ષ અને ભારતના પુર્વ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝેલસિંહના પૌત્ર શ્રી ઇન્દ્રજિત સિંહને રામસેતુ પુસ્તક ભેટ કર્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એક પરિવારની મેમ્બરશીપ રદ કરાતા મામલો બિચક્યો હતો …

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એક પરિવારની મેમ્બરશીપ રદ કરાતા મામલો બિચક્યો હતો ...

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West...

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…

2 months ago
પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

1 year ago
વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

3 months ago
કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ્દ | Kalavad: B…

કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ્દ | Kalavad: B…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News