gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : ગત તા.20/06/2024ના રોજ જામનગર સીટી “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમની દાખલ થયેલ હતી. જેમાં જાહેર કરનાર હીભાભાઇ આલસુરભાઇ રવશી (રહે-ગામ વાગડીયા તા.જી.જામનગર) વાળાની પત્નિ રાજલ હીભાભાઇ આલસુરભાઈ રવશી (ઉ.વ-30) અને તેની પુત્રી રૂપલ ઉર્ફે વાલી હીભાભાઇ રવશી (ઉ.વ.3) તા.13/06/2024 ના કોઇ પણ સમયે જામનગર એસ.ટી ડેપોથી માવતરે જવાનું કહી કોઇને કાંઇ કહ્યા વગર જતા રહ્યાં હતા અને તપાસ દરમ્યાન આ કામના ગુમથનાર પોરબંદર જીલ્લાના ધરમપુરના પાટીયા પાસે રહેતા રણમલ ગજસુર સુમાત સાથે ગયેલાં હોવાનુ જાણવા મળ્યું હતું. જે કેસ અનડીટેકટ હોય જે ગુમ થનારને શોધી કાઢવા માટે તપાસ ચાલુ હતી 

જે અનુસંધાને સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સપેકટરના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો છ એક વખત પોરબંદર ધરમપુર ખાતે તપાસ અર્થે ગયા હતા તેમજ ગુમ થનાર તથા ગુમ થનારને લઇ જનારની ટેકનીકલ સોર્સથી તપાસ કરતાં તમામ માહીતી મળતી ન હતી. તેમજ હ્યુમન રીસોર્સથી અનેકવાર પોરબંદર તેમજ આસપાસના ગામમાં તપાસ કરવા ટીમો મોકલેલી પરંતુ કોઇ ફળદાયક હકીકત મળી આવેલ ન હતી.

જે તપાસ દરમ્યાન આ કામના ગુમથનાર રાજલ હીભાભાઇ આલસુરભાઇ રવશી તથા તેની પુત્રી  દિકરી રૂપલ ઉર્ફે હીભાભાઇ આલસુરભાઇ રવશી બંને પોરબંદર જીલ્લાના ધરમપુરથી રણમલ ગજસુર સુમાત સાથે મળી આવતા આ જાણવા જોગ જેની ગુમ નોંધ કરાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…
GUJARAT

April 14, 2026
જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…

Next Post
ગોધરા તાલુકાના આંગણિયા ગામે ચોરીના ઇરાદે આધેડ મહિલાની હત્યા | godhra taluka anganiya village killed …

ગોધરા તાલુકાના આંગણિયા ગામે ચોરીના ઇરાદે આધેડ મહિલાની હત્યા | godhra taluka anganiya village killed ...

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બ…

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બ...

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc…

7 months ago
USAની યુનિ.માં એડમિશનના નામે 13.67 લાખની ઠગાઇ,વિદ્યાર્થી ગયો પછી ફી ની ઉઘરાણી થતાં ભાંડો ફૂટ્યો | ch…

9 months ago
રક્ષાબંધન પર AMCની બહેનોને ભેટઃ AMTSમાં મહિલાઓ કરી શકશે મફત મુસાફરી | Raksha Bandhan Gift from AMC F…

8 months ago
મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor running a clinic wit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News