gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

USAની યુનિ.માં એડમિશનના નામે 13.67 લાખની ઠગાઇ,વિદ્યાર્થી ગયો પછી ફી ની ઉઘરાણી થતાં ભાંડો ફૂટ્યો | ch…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
USAની યુનિ.માં એડમિશનના નામે 13.67 લાખની ઠગાઇ,વિદ્યાર્થી ગયો પછી ફી ની ઉઘરાણી થતાં ભાંડો ફૂટ્યો | ch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ યુએસએની યુનિ.માં એડમિશનના નામે વડોદરાના એક વિદ્યાર્થી સાથે રૃ.૧૩.૬૮ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ થઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,એરપોર્ટ સામે મારૃતિધામ કોમ્પ્લેક્સમાં રહેતા ભરતભાઇ દળવીએ તેમના  પુત્રને યુએસએમાં વધુ અભ્યાસ માટે મોકલવા રેસકોર્સ ચકલી સર્કલ પાસેની ઓવરસીઝ એજ્યુકેશન લિ.નો સંપર્ક કર્યો હતો.જ્યાં નવેમ્બર-૨૦૨૩માં અલાબા યુનિ.માં એડમિશન માટે વાત થઇ હતી અને મૈત્રી ગુપ્તાએ ઓફર લેટર કન્ફર્મ કરવા માટે ૨૦૩૦ ડોલર(૧.૭૧ લાખ) વિપુલ જગદીશભાઇ ચૌહાણ(આર્યા ઇલાઇટ-૨, નારાયણવાડી પાછળ,અટલાદરા)ને આપવા કહ્યું હતું.

વિપુલે રૃપિયા યુનિ.માં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ટયુશન ફી માટે રૃ.૧૩.૬૮ લાખ લીધા હતા.જેની રિસિપ્ટ પણ મોકલી હતી.પરંતુ વિદ્યાર્થી જ્યારે અમેરિકા ગયો ત્યારે તેને ફી નહિ ભરે તો બે ટકાની લેટ ફી પેનલ્ટીની ચીમકી મળી હતી.જેથી વિપુલે રૃપિયા જમા નહિ કરાવતાં તેનો સંપર્ક કર્યો હતો.પરંતુ તેની પત્નીએ કહ્યું હતું કે,વિપુલ ક્યાં છે તેની મને પણ ખબર નથી.જેથી અમારા રૃપિયા પરત નહિ મળતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ

પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you…

પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

1 year ago
બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા | From Tea…

7 months ago
VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News