gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં આંગણવાડી કાર્યકરની પગાર વધારા સહિતની જુદી-જુદી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં ન આવતી હોવાથી, આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી સંપુર્ણ બંધ કરી છે અને ઓફ લાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં ઓફલાઈન કામગીરી પણ બંધ કરવામાં આવશે.

ગુજરાતભરની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના પગાર વધારા માટે હાઈકોર્ટે હુકમ કર્યો હતો. જેને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી. તો બીજી બાજુ ઓનલાઈન કામગીરી માટે પ્રેશર કરવામાં આવે છે, તો મોબાઈલ આપેલા નથી. તેમ છતાં ઓનલાઈન પોષણ ટ્રેકર ઉપરાંત પોષણ સંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતના 14 મુદાઓની માંગણીઓ કરવામાં આવે છે. પરંતુ તે સ્વીકારવામાં ન આવતા રાજ્યભરની જેમ જામનગરમાં આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરી બંધ કરી છે અને ઓફ લાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઓફ લાઈન પણ કામગીરી બંધ કરીને ઉગ્ર વિરોધ કરવા ચીમકી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…
GUJARAT

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…

March 9, 2026
સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો | thief who stole …

Next Post
જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા ‘વિશ્વ ચકલી દિવસ’ની ભવ્ય ઉજવણી | ‘World Sparrow Day’ …

જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા 'વિશ્વ ચકલી દિવસ'ની ભવ્ય ઉજવણી | 'World Sparrow Day' ...

જામનગરના સિટી-બી ડિવિ.ના પીઆઈની એકાએક બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતાં પોલીસ બેડામાં અનેક ચર્ચા…

જામનગરના સિટી-બી ડિવિ.ના પીઆઈની એકાએક બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતાં પોલીસ બેડામાં અનેક ચર્ચા...

જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત…

જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા | police raided on f…

3 weeks ago
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

3 months ago
ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News