gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરના નાઘેડીમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. 

પિતા-બે બાળકોના ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, જામનગરના નાઘેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જન ગયા હતા. આ દરમિયાન ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા સમયે પિતા-પુત્ર ત્રણેય પાણીમાં ઉતર્યા હતા.  જેમાં ત્રણેય બાપ-દીકરો એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેવામાં પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના 2 - image

આ પણ વાંચો: ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના

આ બનાવના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને ધ્યાને આવતી તરજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાંથી પ્રિતેશભાઈ અને તેમના બે પુત્રો સંજય અને અંશના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે પોલીસને જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું છે. જ્યારે પ્રિતેશ ભાઈના માતા તથા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

મૃતકોની યાદી

– પ્રિતેશ દિનેશભાઈ રાવત (ઉં.વ.35, રહે. રામેશ્વર નગર જામનગર)

– સંજય પ્રિતેશભાઈ રાવત (ઉં.વ.15)

– અંશ રાવત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…
GUJARAT

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

March 26, 2026
નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…
GUJARAT

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

March 26, 2026
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…
GUJARAT

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

March 26, 2026
Next Post
આરતીનો સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ… અંબાજી આવતા પદયાત્રીઓ માટે ‘ઇ-મંદિર’ વોટ્સએપ ચેટબોટની સુ…

આરતીનો સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ... અંબાજી આવતા પદયાત્રીઓ માટે 'ઇ-મંદિર' વોટ્સએપ ચેટબોટની સુ...

ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ | India Suspends All…

ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ | India Suspends All...

VIDEO : ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે ધૌલીગંગામાં ટનલમાં 19 કર્મચારી ફસાયા | Uttarakha…

VIDEO : ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે ધૌલીગંગામાં ટનલમાં 19 કર્મચારી ફસાયા | Uttarakha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

11 months ago
ખંભાત શહેરમાંથી 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 4 people caught gambling in Khambhat city

ખંભાત શહેરમાંથી 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 4 people caught gambling in Khambhat city

12 months ago
રતનમહાલના રાજાએ સીમાડા ઓળંગ્યા: જોડીદારની શોધમાં છોટાઉદેપુર સુધીનો 120 ચો.કિમી. વિસ્તાર ખૂંદી વળ્યો …

રતનમહાલના રાજાએ સીમાડા ઓળંગ્યા: જોડીદારની શોધમાં છોટાઉદેપુર સુધીનો 120 ચો.કિમી. વિસ્તાર ખૂંદી વળ્યો …

2 months ago
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી | shiv sena…

કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR નોંધાઈ, CM ફડણવીસે પણ ટીકા કરી | shiv sena…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News