gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન 2 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Another complain…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન 2 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Another complain…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Mule Hunt : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 24 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 7.43 લાખનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

 સરકાર પક્ષે સીટી બી. ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. ધર્મિષ્ઠાબેન ચૌધરી ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા પ્રિન્સ રાજેશભાઈ ચૌહાણ તેમજ નવાગામ ઘેડમા રહેતા ખુશાલ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બન્ને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 7,43,082 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57 આરોપીઓ સામે 25 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમનો ફિયાસ્કો, સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ | Vadodara Mi…

વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમનો ફિયાસ્કો, સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ | Vadodara Mi...

ખનીજ લઈ જતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ, ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય | Gujarat Mi…

ખનીજ લઈ જતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ, ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય | Gujarat Mi...

વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી…

વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં વાહન પાર્કિંગનું નવું જાહેરનામું 100 મીટરના બદલે ચાર રસ્તા કે ક્રોસ રોડ આસપાસ 30 મીટર…

10 months ago
હાલારના બંને જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વીજ તંત્રને થયેલી નુકસાની બાદ તમામ ગામોમાં વીજ પુર…

4 months ago
જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

5 months ago
ન્યાય ના મળે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો..’ પત્નીના ત્રાસથી કંટાળી વધુ એક એન્જિનિયરની આત્મહત્યા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News