gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગણપતિ મહોત્સવ અને ઇદે મિલાદના તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | Peace Committee me…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ગણપતિ મહોત્સવ અને ઇદે મિલાદના તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | Peace Committee me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં તારીખ 5મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ નીકળનાર “ઇદ-એ-મિલાદુન્નબી” ના જુલુસ તેમજ 6ઠ્ઠી સપ્ટેમ્બર, શનિવારના રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં જુલુસ કમિટીના સભ્યો, ગણપતિ પંડાલના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગણપતિ પંડાલના આયોજકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જ્યારે સિટી-એ ડિવિઝન પીઆઇ ચાવડા દ્વારા જણાવ્યું હતું કે, તા.05.09.2025, શુક્રવારે સવારે 09:00 વાગ્યેથી ઇદ-એ-મિલાદનું જુલુસ સાયરપીર ચોક, સાઇના વંડાથી જુલુસ શરૂ થઈ રાબેતા મુજબના રૂટ ઉપર ફરી બપોરે દરબારગઢ ચોકમાં ખાતે સંપન્ન થશે. બીજી તરફ તા.6ઠ્ઠી સપ્ટેમ્બર, શનિવારના રોજ ચાંદી બઝારમાં આવેલ “ચાંદી બઝાર કા રાજા” નું ગણપતિ વિસર્જન થશે. ત્યારે, પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તેની તકેદારી રખાશે. તેમજ શાંતિપૂર્ણ બંને ધર્મના તહેવારો ઉજવાય, તે માટે નિયમોના પાલન સાથે શાંતિપૂર્ણ આયોજન કરવા માટે અપીલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ...

રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત | rajula municipality sanita…

રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત | rajula municipality sanita...

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C…

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા | gujarat C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

1 month ago
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Monsoon Showe…

8 months ago
સુરત: કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ | Surat Blaze: Scrap …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News