gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Summer : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. આજે પ્રથમ વખત મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

હવામાન વિભાગના આંકડા મુજબ આજે શહેરનું લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. સવારે જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો હતો અને બપોરના સમયે આકરા તાપને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા સુધી પહોંચી જતા અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો. ગરમી સાથે ભેજના પ્રમાણમાં વધારો થતા લોકો પરસેવાથી અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને બપોર દરમિયાન બહાર નીકળતા નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આજે પવનની ગતિ 35 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. તેમ છતાં ગરમી અને ભેજના કારણે લોકોને રાહતનો અનુભવ થયો નહોતો. 

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા તથા ગરમીથી બચવા સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Next Post
જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો…

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો...

જામનગરના જામવંથલી ગામમાં જૂની અદાવતના મનદુઃખમાં 78 વર્ષના બુઝુર્ગ પર લોખંડના પાઇપથી હુમલો | 78 year …

જામનગરના જામવંથલી ગામમાં જૂની અદાવતના મનદુઃખમાં 78 વર્ષના બુઝુર્ગ પર લોખંડના પાઇપથી હુમલો | 78 year ...

સાબરકાંઠા: પત્નીને ‘ડાકણ’ કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત, 12 શખસોની ધરપકડ | 12 A…

સાબરકાંઠા: પત્નીને 'ડાકણ' કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત, 12 શખસોની ધરપકડ | 12 A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

7 months ago
એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ | Congress’ uniq…

4 months ago
રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

3 months ago
જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News