gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દિગ્જામ સર્કલ પાસેથી લોહીથી લથબથ હાલતમાં મળ્યો મૃતદેહ

જામનગર :  જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને ગઈકાલે રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જૂના મનદુઃખના કારણે પાંચ શખ્સોએ તેની હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી ૪ ની અટક કરી લીધી છે.

અગાઉના ઝગડામાં સમાધાન માટે બોલાવી ફરી માથાકૂટ કર્યા બાદ ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતાર્યોઃ પાંચ સામે ફરિયાદ, ૪ની અટક

 આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાનનો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથભથ હાલતમાં આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો.  પોલીસે હત્યા ની આશંકા વ્યક્ત કરીને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલામાં જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું અને તેના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

 મૃતક ની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર કાનજીભાઇને પોતાના વિસ્તારમાં રહેતી હીનાબેન મકવાણા નામની મહિલા અને તેના પતિ સાથે અને તેના પુત્ર હિતેન અને હીરા સાથે જૂની માથાકૂટ ચાલતી હતી. અને અગાઉ પણ ઝઘડો થયો છે. જેનું મનદુઃખ રાખીને તમામ પાંચેય આરોપીઓએ એક સંપ કરીને મૃતક યુવાનને ફોન કરીને મહાકાળી સર્કલ પાસે સમાધાન માટે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી. અને તેને મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરીને હીનાબેન મકવાણાને ઘેર લઈ ગયા હતા, અને તેની હત્યા નીપજાવી હતી.

સમગ્ર મામલામાં સીટી સી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને સીટી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી તપાસ ટુકડી દોડતી થઈ હતી, અને ચાર આરોપીઓને સકંજામાં લઈ લીધા છે, અને તેની પૂછપરછ ચલાવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…
GUJARAT

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

March 25, 2026
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…
GUJARAT

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

March 25, 2026
સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…
GUJARAT

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

March 25, 2026
Next Post
ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours …

ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours ...

પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા | 3 anti social elements of Petlad were se…

પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા | 3 anti social elements of Petlad were se...

શહેરના કાઠિયાવાડી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 20 થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી | More than 20 people s…

શહેરના કાઠિયાવાડી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 20 થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી | More than 20 people s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના…

જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના…

6 months ago
જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

3 months ago
બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G…

બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G…

8 months ago
અમદાવાદ TETની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર | Two Himma…

અમદાવાદ TETની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર | Two Himma…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News